રોગપ્રતિકારક શક્તિ ને વધારવા આજે જ બનાવો આ જ્યુસ ની રેસીપી…

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતું જ્યુસ કઈ રીતે બનાવવું? આ જ્યુસ આપણે બે વ્યક્તિઓ માટે બનાવી રહ્યા છીએ. તેને તૈયાર કરવામાં દસ મિનિટ જેટલો સમય લાગે છે. તે એકદમ સહેલાઈથી તૈયાર થઈ જાય છે. આ એક રીફ્રેશર જયુસ છે. તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે પીવામાં એકદમ સ્વાદિષ્ટ છે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

Image source

આ જ્યુસ બનાવવા માટે તમારે નીચે પ્રમાણેની સામગ્રી જોઈશે. તમારે સૌ પ્રથમ 300 ગ્રામ સલાડ લેવાનું છે. ત્યારબાદ 300 ગ્રામ ગાજર લેવાના છે. ઝીણા સમારેલા ગાજર હોવા જોઈએ. ત્યારબાદ સો ગ્રામ સફરજન લેવાના છે. લીંબુનો રસ એક ચમચી લેવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઈએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનું જ્યુસ કેવી રીતે બનાવાય

Image source

સૌપ્રથમ તો સલાડ, ગાજર અને સફરજન ને છીણી નાખો. તેમનુ પાણી કાઢી નાખો ત્યાર પછી તેને બ્લેન્ડર ની મદદથી સરખી રીતે બ્લેન્ડ કરી દો. ત્યારબાદ તેમાં અડધી ચમચી, લીંબુનો રસ અને મીઠું નાખવું. ત્યારબાદ તેમાં તમે બરફ પણ નાખી શકો છો. સરખી રીતે મિક્સ કરી અને તમે પી શકો છો. જો તમારી તબિયત બરાબર નથી તો બરફ નાખવો નહીં. મુખ્ય સામગ્રી સલાડ, ગાજર, લીંબુ, બરફ, નિમક.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment