જાણવા જેવું

ખાલી એક સપ્તાહમા જ એક્સરસાઈઝ કર્યા વગર ઘટાડયો આટલો વજન, જાણીલો આ રીત….

આજ ના સમય મા વધારે પડતા વજન ની સમસ્યા થી દરેક વ્યક્તિ પીડાઈ રહ્યો છે. તેના માટે મુખ્યત્વે વ્યક્તિની જીવનશૈલી જવાબદાર છે. તેના માટે વ્યક્તિ પાસે ટાઈમ રહેતો નથી. એટલા માટે શરીર ઓછું કરવું કે વજન ઘટાડવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમારો આહાર સંતુલિત ના હોય તો તમે ઝડપથી વજન વધારી શકો છો. ગંભીર બીમારીને નોતરી શકો છો. આ માટે આજે અમે તમારા માટે વજન કઈ રીતે ઓછો કરવો તેના માટેની ઉપાય લઈને આવ્યા છીએ તે કારગર પણ છે.

Image source

ચાલો જોઈએ કે આ ઉપાય કરવાથી દસ દિવસમાં તમારુ વજન કેટલો ઓછો થશે. સવારે ભૂખ્યા પેટે ઊઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવું તેનાથી જો તમારા પેટમાં કબજિયાતની સમસ્યા હશે તો તે દૂર થઈ જશે. શરીરમાં રહેલા ઝેરી તત્વો મળ મારફતે નીકળી જશે. પાણીમાં ઝેરી તત્વો દૂર કરવાના, સોડિયમ ને દૂર કરવાના ગુણ હોય છે. જો ગરમ પાણી શરીરમાં વધારાની કેલેરી ઓગાળી નાખે છે. જેને લીધે વ્યક્તિના વજન ઘટાડવામાં મદદ થઈ છે.

Image source

ત્યારબાદ એક કલાક પછી સવાર નો નાસ્તો તમે લઇ શકો છો. તે નાસ્તા માંથી મળતી કેલેરી નુ પ્રમાણ ૨૫૦ હોવુ જોઈએ. તમે સવાર ના નાસ્તા મા ઈડા પણ ખાઈ શકો છો. ઈડા મા પૂરતા પ્રમાણમા પ્રોટીન હોય છે. જે વજન ફટાફટ ઘટાડે છે. પરંતુ તમારે ઈડા નો સફેદ ભાગ ખાવા નો રહેશે. જે ખૂબ જ પ્રોટીનયુક્ત હોય છે. આ સિવાય તમે નાસ્તા મા પણ લઇ શકો છો જે ઝડપ થી વજન ઘટાડવામા મદદ કરે છે. તમે વેજીટેબલ સૂપ પણ પી શકો છો. જેમા ભરપૂર માત્રા મા વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય તત્વો હોય છે.

Image source

ઝડપ થી ચાલવુ પણ એક સારા મા સારી કસરત છે. જેના લીધે તમારું વજન ઝડપ થી ઘટી શકે છે. ખાલી ચાલવા થી પણ તમારુ વજન અડધો કિલો જેટલું ઘટાડી શકો છો. એ તમારા પર નિર્ભર રહે છે કે તમે અઠવાડિયામા કેટલું ચાલો છો. રોજના પંદર હજાર ડગલા ચાલવા થી તમે નવ કિ.લો. જેટલો વજન અઠવાડિયા મા ઘટાડી શકો છો. તમે એક જ વારમા ૧૫૦૦૦ ડગલા ચાલો તો તમારા સમય અનુસાર આખા દિવસમા તમે તેને વિભાજિત કરી શકો છો. આ ઉપાય કરવાથી તમને ખાલી એક જ અઠવાડિયામા ફરક દેખાવા મળશે.

Image source

બપોર ના આહાર મા ખોરાક ની માત્રા ત્રણસો કેલેરી જેટલી રાખી શકો છો. આ ઉપરાંત ઘરે બનાવેલુ સૂપ પણ પી શકો છો. આ ઉપરાંત બાફેલા શાક-ભાજી, દાળ, ભાત ખાઈ શકો છો. એક રોટલી મા ૭૧ કેલેરી હોય છે. માટે એક કે બે રોટલી સાથે બાફેલા શાક-ભાજી પણ ખાઈ શકો છો. પરંતુ શાક બનાવતી વખતે એક જ ચમચી તેલ નો ઉપયોગ કરવો. વધારા ના તેલ ને કારણે શરીર મા મોટાપો આવે છે. તે ઉપરાંત જો ઝડપ થી વજન ઘટાડવા માંગો છો. તો સૌથી પહેલા તમારી ખાવાની ટેવ ને બદલવાની રહેશે.

Image source

વધારે પડતી સુગર,કેલેરી કે બેકરીની વસ્તુઓ કે તળેલો ખોરાક ખાવાથી તમારે વજન વધી જશે. એટલા માટે આવી તમામ વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ. સાંજના નાસ્તામાં તમે વેજીટેબલ ગ્રીલ બ્રાઉન બ્રેડ સેન્ડવીચ ખાઈ શકો છો. આ સિવાય કોઈપણ ફળોનું જ્યૂસ પણ પી શકો છો. સંતરાનું જ્યુસ વજન ઘટાડવા માટે વધારે ફાયદો કરે છે. સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરમાં વધતી ચરબી અટકાવે છે. સાંજના સમયે સુકામેવા બદામ પિસ્તા અખરોટ પણ તમે લઇ શકો છો.

Image source

જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ ન લાગે, તમારું વજન પણ નિયંત્રણમાં રહે બને. ત્યાં સુધી કેક કુકીઝ, મોફિસ, બ્રેડ, બેકરીની વસ્તુઓ ના લેવી.તેલમાં તળેલી વસ્તુઓ ને બદલે શેકેલી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખવો. તળેલા શાકને બદલે શાંતળેલું શાક શરીરમાં ચરબી બનાવતી નથી. આ સિવાય તમારે દારું, કોલ્ડ્રીંક, ઠંડા પીણા, મીઠાઈઓ વગેરે ખાવા ન જોઈએ. બને ત્યાં સુધી રાતના ભોજન સમયે તમારે હળવો ખોરાક લેવો. જે તમે સુઈ ગયા પછી આપણી પાચન પ્રક્રિયા અત્યંત ધીમી પડી જાય છે.

Image source

તેની ભારે ખોરાક પચાવવા મા આપણ ને વધુ સમય લાગી શકે છે. જે આપણા મોટા પાયાનું કારણ બને છે. એટલા માટે રાતે તમે ફક્ત બે રોટલી, બાફેલા શાકભાજી, શાકભાજી નુ સૂપ પણ લઈ શકો છો. સુતા પહેલા બે ગ્લાસ ગરમ પાણી પીવું તેનાથી તમારી ચરબી ઝડપથી ઓગાળવા માટે મદદ કરે છે. ઊંઘ પણ સારી આવે છે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Raj

Recent Posts

શું ત્વચા પર દેખાવવા લાગ્યા છે વધતી ઉંમરના લક્ષણ? તો ન કરો ચિંતા, આજે જાણીલો તેને દુર કરવાના આ આયુર્વેદિક ઉપાય

લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…

3 years ago

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…

3 years ago

અત્યંત સિદ્ધ તેમજ શક્તિશાળી છે સુંદરકાંડનો પાઠ, વાંચવાથી પૂર્ણ થશે દરેક ઈચ્છાઓ

મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…

3 years ago

જ્યારે આવા શિયાળામાં આવી જાય તાવ, તો જાણો તેના ઉપાય

મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…

3 years ago

નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી

મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…

3 years ago

પી.એચ.ડી., એલએલબી, બી.ટેક, એમબીએ; ૨૪ લાખની નૌકરી છોડી, ખેતી થી કમાયા બે કરોડ

મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…

3 years ago

This website uses cookies.