લીલુ મરચુ આપણા ખાવાનો સ્વાદ વધારે છે. તે ઉપરાંત લીલુ મરચુ ઘણી સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓમાંથી છુટકારો પણ આપે છે. લીલા મરચામાં વિટામિન એ, વિટામિન બી-૬, વિટામિન સી, આયન અને કોપર અને મેગ્નેશિયમ, પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ વગેરે તત્વો હોય છે. મરચું ખાવાથી આપણા શરીરના સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
લીલુ મરચુ વજન ઘટાડવા માટે અતિશય સારુ માનવામાં આવે છે. કારણ કે લીલા મરચામા કેલેરી હોતી નથી.
લીલા મરચામા વિટામીન એ વધારે પ્રમાણમાં હોવાથી તે આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી અને લાભદાયક છે.
લીલા મરચામા વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે તેના જ કારણે કેન્સર ખતમ કરવા માટે પણ ઉપયોગી છે.
લીલા મરચા ના કારણે તમારા સ્વભાવ પર પણ અસર પડે છે એડોફીનના સંચારની મદદથી તમે હંમેશા ખુશ રહી શકો છો.
લીલા મરચામા વિટામીન ઇ હોય છે એ તમારી ચામડીને અતિશય ખૂબસૂરત રાખે છે.
તે ઉપરાંત લીલા મરચામા ફાઇબર વધારે પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં સંબધીત સમસ્યાઓ દૂર કરે છે. પાચનની ક્રિયાને મજબૂત કરે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team