મિત્રો, જ્યારે આપણા શરીરની ઈમ્યુન સીસ્ટમમા કોઈપણ પ્રકારની હાની સર્જાય છે ત્યારે આપણા શરીરમા એક અલગ જ પ્રકારની પીડા કે બળતરા મહેસુસ થાય છે. ઈમ્યુન સીસ્ટમ નબળી પડવાથી તમે અનેકવિધ પ્રકારની બીમારીઓ જેમકે, આર્થરાઈટીસ, હૃદયરોગ અને કેન્સર જેવી બીમારીઓથી પીડાઈ શકો છો. આજે આ લેખમા અમે તમને આઠ એવા અસરકારક ફૂડ વિશે જણાવીશું કે, જેનુ સેવન કરવાથી તમારા શરીરની તમામ બીમારીઓ ક્ષણભરમા જ દૂર થઇ જાય છે અને તમારુ શરીર ફરીથી નીરોગી અને તંદુરસ્ત બને છે. તો ચાલો જાણીએ.
બેરી :
બેરી એ મુખ્યત્વે બે પ્રકારની આવે છે લાલ બેરી અને કાળા બેરી. આ બંને જ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે તમારા રોજીંદા આહારમા આ વસ્તુનો સમાવેશ કરો તો તેમા સમાવિષ્ટ એન્ટી-ઇન્ફ્લામેન્ટરી ગુણતત્વો તમારા શરીરમા ક્યારેય પણ હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉદ્ભવવા દેતા નથી.
ફુલાવર :
આ સબ્જીમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેમા કેન્સરવિરોધી ગુણતત્વોનો પણ સમાવેશ થાય છે એટલે કે કેન્સરની સમસ્યા દરમિયાન થતી પીડામાં રાહત મેળવવા માટે આ સબ્જીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
તકમરિયા :
આ વસ્તુમા ભરપૂર માત્રામા ઓમેગા-૩ ફેટી એસીડ સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે માટે આ વસ્તુને તમારા રોજીંદા ભોજનમા અવશ્યપણે સમાવેશ કરો.
કોકોઆ :
આ વસ્તુમા પુષ્કળ માત્રામાં ફ્લેવેનોઈડ કમ્પાઉન્ડ સમાવિષ્ટ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી તમે હૃદય સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ સામે રાહત મેળવી શકો છો.
માછલી :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા ઓમેગા-૩ ફેટી એસીડ સમાવિષ્ટ હોય છે. જો તમે આ વસ્તુનો તમારા રોજીંદા આહારમા સમાવેશ કરો તો તમને હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ અને શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યાઓ સામે રાહત મળે છે અને તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
ગ્રીન ટી :
આ વસ્તુમા પુષ્કળ માત્રામા આયુર્વેદિક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે તમારા રોજીંદા ડાયટમા આ વસ્તુનો સમાવેશ કરો તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ થઇ શકે છે. આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી તમારુ વજન અને તમારું કોલેસ્ટ્રોલ બંને નિયંત્રણમાં રહે છે અને તમારું સ્વાસ્થ્ય પણ નીરોગી અને તંદુરસ્ત રહે છે.
ઓલીવ ઓઈલ :
આ વસ્તુનો મુખ્યત્વે રસોઈ બનાવવા માટે ઉપયોગ થાય છે. જો તમે આ ઓઈલનો ઉપયોગ કરીને ભોજન બનાવો તો ભોજન સ્વાદિષ્ટ તો બને જ છે પરંતુ, સાથે-સાથે તે સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત રાખે છે. આ વસ્તુમા તમને પુષ્કળ માત્રામા લોહતત્વ મળી રહે છે, જે તમારા શરીરને મજબુત બનાવે છે.
ધાન્ય :
આ વસ્તુમા પુષ્કળ માત્રામાં ફાઈબર અને ફાયટોકેમિકલ્સ સમાવિષ્ટ હોય છે.એક સંધોધન મુજબ આ વસ્તુના નિયમિત સેવનથી કેન્સર અને હૃદયરોગ જેવી સમસ્યાઓ સામે રાહત મળે છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ અને એન્ટી-ઇન્ફલેમેન્ટરી તત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team