300 દાંત વાળું બાળક, ઉડતી માછલી આવા તો અનેક રહસ્યો છે આ દુનિયામાં, જુઓ હાલ જ..

આપણી દુનિયા ઘણા રહસ્યોથી ભરેલી છે. ભલે વિજ્ઞાન આજે ઘણુ આગળ પહોચી ગયુ હોય, પરંતુ આજે પણ દુનિયામા કેટલાક એવા રહસ્યો આવેલા છે. જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી. આ લેખમા અમે તમને આવા જ કેટલાક રહસ્યો વિશે જણાવીશુ. તો ચાલો જાણીએ આવા કેટલાક રહસ્યો વિશે જેને વિજ્ઞાન પણ નથી ઉકેલી શક્યુ.

1) હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર

કહેવાય છે કે, સમુદ્રના ઉંડાણમા ઘણા રહસ્યો છુપાયેલા છે. સમુદ્રમા આજે પણ કેટલાક એવા રહસ્યો છુપાયેલા છે, જેને વિજ્ઞાન પણ ઉકેલી શક્યુ નથી. આવાજ કેટલાક રહસ્યોથી ભરેલ છે, હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગર.

આ બંને મહાસાગર અલાસ્કાની ખાડીમા આવીને મળે છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, આ બંને મહાસાગરના પાણી એકબીજા સાથે ભળતા નથી. બંનેનુ પાણી અલગ અલગ દેખાય છે.

2) ઉડતી માછલી

તમે માછલીઓને પાણીમા તરતી તો જોઇ જ હશે, પણ એવી પણ એક માછલી છે જે હવામા પણ ઉડે છે. તે હવામા 5 ft ની ઉંચાઈ સુધી ઉડી શકે છે.

3) કાચબાની ઢાલમા સાપ

શુ તમે આવુ ક્યારેય જોયુ છે? નહી ને! તો ચાલો જાણીએ આવું કઈ રીતે થાય છે. ખરેખર સાપ, જ્યારે કાચબાનો શિકાર કરવા માટે, કાચબાના મોઢાને પકડે છે ત્યારે કાચબો તેના મોઢાને અંદર લઈ લે છે. આવામા સાપને પોતાની જાન બચાવવા માટે ભાગવુ પડે છે.

4) Honey in space

તમે બધા જાણો જ છો કે, અવાકાશમા (space) ગુરુત્વાકર્ષણ બળ નથી હોતુ. જેના કારણે ત્યા બધી જ વસ્તુઓ હવામા ઉડે છે. જો તમે ત્યા પાણીની બોટલને ખોલો છો, તો પાણી પણ ત્યા હવામા તરે છે. અવકાશમા જતા વૈજ્ઞાનિકો પાણી પીવા માટે એક પાઈપનો ઉપયોગ કરે છે. અવકાશયાત્રા કરનાર એક વૈજ્ઞાનિકે એક એવો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમા મધના (honey) ડબ્બાનુ ઢાંકણુ ખોલતા મધ નીચે પડ્યુ નહી.

5) Road Less Town

વિશ્વમા એક એવુ પણ શહેર આવેલુ છે, જ્યા એક પણ રોડ આવેલ નથી. હા તમે સાચુ જ વાંચ્યુ! આ ગામ નેધરલેન્ડમા આવેલુ છે. જયા એક પણ રોડ આવેલ નથી. આ ગામ ચારેય બાજુથી નદીઓથી ઘેરાયેલુ છે. લોકો આવવા જવા માટે બોટનો ઉપયોગ કરે છે. આ ગામ તેની શાંતિ અને પ્રાકૃતિક વાતાવરણ માટે દુનિયાભરમા જાણીતુ છે.

6) 300 દાંતવાળુ બાળક

 

સામન્ય રીતે લોકોમા 32 દાંત જ હોય છે, પણ આ દુનિયામા એક એવુ બાળક પણ છે, જેને 300 દાંત છે. આ બાળક એક બિમારીથી પીડાય છે. જેના લિધે તેના મોઢામા 300 દાંત ઉગી નિકળ્યા. હાલમા જ આ બાળકનુ ઓપરેશન કરીને 50 દાંત નિકાળવામા આવ્યા છે.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment