રાહુ તેમજ શની ના મેળાપ થતા આ ચાર રાશીજાતકો બનશે કરોડપતિ…

નમસ્કાર મિત્રો , આ જગતનો હર એક માનવી પોતાના આવનાર સમય વિશે જાણવા ઈચ્છતો જ હોય છે. પણ આપણી પાસે જ્ઞાનની અમુક મર્યાદા હોવાના કારણે પોતાનું આવનાર ભવિષ્ય જાણી શકતા નથી. પણ આપણે આપણી પૌરાણિક જ્યોતિષય વિદ્યાને આધારે અમુક તર્ક-વિતર્ક ચોક્ક્સપણે લગાવી શકીએ છીએ તેમજ એ વાતનો અંદાજ ચોક્કસ લગાવી શકીએ છીએ કે આવનાર ભવિષ્ય આપણા માટે કેવુ સાબિત થશે?


Image source

જ્યોતિષશાસ્ત્ર મુજબ આવનારો સમય ત્રણ રાશિઓ માટે ખુબ જ શુભ સાબિત થશે. સંપૂર્ણ બ્રહ્માંડમાં રાહુ અને કેતુ બે એવા ગ્રહો માનવામાં આવે છે કે જેને છાયા ગ્રહના નામ થી ઓળખવામાં આવે છે. જ્યોતિષય ભાષામાં આ બન્ને ગ્રહોને પાપી ગ્રહ તરીકે દર્શાવેલા છે. આ બન્ને ગ્રહોને પોતાનું કોઈ અસ્તિત્વ હોતુ નથી, તેથી તે જે પણ ગ્રહની સાથે પ્રવેશ કરે છે તેના પર તેની છાપ ચોક્કસપણે છોડી દે છે.


Image source

અમુક જ એવા યોગ બને છે જ્યારે કુંડળીમા તેમનો પ્રભાવ સારો જોવા મળે. રાહુ તેમજ કેતુ જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમા દશા-મહાદશામા હોય તો આ વ્યક્તિને વધારે તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ જો કુંડળીમાં તેમનુ સ્થાન યોગ્ય હોય તો વ્યક્તિને ફાયદા પણ થઈ શકે છે તથા જો સરખુ ન હોય તો ઊલ્ટી અસરો પણ તેટલી જ ઝડપી હોય છે.


Image source

રાહુ અને કેતુ વિશે પુરાણોમા કથામા જણાવવામાં આવે છે કે દાનવો તથા દેવતાઓના સયુંકત પ્રયત્નના કારણે થયેલ સાગરમંથનમાથી પ્રાપ્ત થયેલ અમૃતના વિતરણના સમયે એક દાનવ પોતાનું સ્વરૂપ ફેરવીને દેવોની સાથે બેસી ગયો અને તેણે અમૃતને પી લીધુ. તેમની આ બુદ્ધિ વિશે જયારે ભગવાન સૂર્ય અને ચંદ્ર ને જાણ થઈ ત્યારે તે બોલી ઉઠ્યા કે આ તો દાનવ છે અને તે જ સમયે પ્રભુ વિષ્ણુ એ પોતાના ચક્રની સહાયતાથી આ દાનવનું માથુ શરીરથી અલગ કરી નાખેલ. અમૃત રસના સેવનના લીધે તે દાનવના શરીરના બન્ને ટુકડા જીવંત રહ્યા અને પરના ભાગે મસ્તક રાહુ તથા નીચેનો ભાગ ધડ કેતુના નામ થી ખ્યાતનામ થયા.


Image source

રાહુ અને કેતુ એવા ગ્રહ છે જેમના માત્ર નામથી જ માનવી કંપી ઊઠે છે તેના પ્રભાવથી સારા સારા માનવીનું ભાગ્ય ફેરવાઈ જાય છે. આ ગ્રહોની છાયા પડવાથી પણ જીવન સંકટો આવી જાય છે. પણ ક્યારેય એવુ વિચારેલ છે કે જો આ રાહુ અને કેતુ તમારા પર ખુશ થઇ જાય તેમજ તમને સુખી-સંપન્ન બનાવી દે તો. હા, આજે અમે તમને બે ગ્રહો વિશેની અમુક ખાસ બાબતો જણાવીશુ. શું તમને ખ્યાલ છે કે હાલ ૬૦૦ વર્ષ પશ્ચાત રાહુ અને કેતુ આ ચાર રાશિજાતકો પર પ્રસન્ન થવાના છે અને ધન વરસાવશે. તો ચાલો જાણીએ કઈ છે આ રાશિઓ તેમજ આવનાર સમય કેવો રહેશે.


Image source

મેષ રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય સૌભાગ્યશાળી છે. કાર્યક્ષેત્રે તમને ઉન્નતિ મળવાના યોગ સર્જાઈ છે. આરોગ્ય અનુકુળ રહેશે.


Image source

વૃષભ રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય થોડોક કઠિન સાબિત થશે. રસ્તામાં અકસ્માત થવાના યોગ બની રહ્યા છે. તમારુ આરોગ્ય બગડી શકે છે. લગ્નજીવન તણાવમયી રહે.


Image source

મિથુન રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય તણાવ ભરેલો રહી શકે. ભાગીદારી માં શરૂ કરેલા વ્યવસાય માં નુકશાની આવી શકે જેના લીધે આર્થિક સ્થિતિ કથળી શકે.


Image source

કર્ક રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓએ આવનાર સમયમાં દુશ્મનો થી સાવધાન રહેવું, આરોગ્ય વિશે યોગ્ય કાળજી લેવી, કોર્ટ-કચેરી ના કામો થી દૂર રહેવું.


Image source

સિંહ રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય પ્રેમ સંબંધ માટે અનુકુળ રહેશે. બાળકની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીગણને અભ્યાસ ક્ષેત્રે ધાર્યા બહારની સફળતા પ્રાપ્ત થશે.


Image source

કન્યા રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ એ આવનાર સમય માં ઘર ના કોઈ તણાવજનક માહોલ માંથી પસાર થવું પડશે , આરોગ્ય વિશે વિશેષ કાળજી લેવી. નવું મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે.


Image source

તુલા રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય વિખ-વાદથી પરીપૂર્ણ રહી શકે છે. તમારુ મન હકારાત્મક બનશે. કોઈ પણ જગ્યાએ પૈસાનુ રોકાણ કરતાં પહેલા અનુભવીની સલાહ અવશ્ય લો.


Image source

વૃશ્ચિક રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય આર્થિક સમસ્યાઓથી ભરેલ રહેશે. ઘરનો માહોલ સુખમયી બનશે. જીવનસાથી સાથેના સંબંધો વધારે ગાઢ થશે.


Image source

ધનુ રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય સમસ્યાથી ભરપૂર રહેશે, માનસિક તાણમાં ઘટાડો થશે. તમારુ આરોગ્ય અનુકુળ રહેશે.


Image source

મકર રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિનો આવક કરતા ખર્ચ વધારે થશે. જેથી બિનજરૂરી ખર્ચા કરવાનુ ટાળવુ. વિખ-વાદથી દૂર રહેવુ. આરોગ્ય વિશે ખુબ કાળજી લેવી.


Image source

કુંભ રાશિ –

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય ખુબ ફળદાયી સાબિત થશે. વ્યાપાર ક્ષેત્રે ધાર્યા બહારની સફળતા પ્રાપ્ત થશે. પારીવારિક ધન તેમજ સંપતિ મળી શકે.


Image source

મીન રાશિ-

આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આવનાર સમય થોડોક આપત્તિજનક સાબિત થઈ શકે. પૈસાનુ રોકાણ કરતા પહેલા અનુભવીઓની સલાહ અવશ્ય લેવી. વિખ-વાદથી દૂર રહેવું. વ્યાપાર ક્ષેત્રે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે તેમ છે.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment