શું તમે જાણો છો આ સ્ત્રી ન્હાવા માટે કરતી હતી કુંવારી છોકરીઓ ના લોહી નો ઉપયોગ?
૧૪મી ફેબ્રુઆરી, ૧૫૫૬ના દિવસે અકબરે દિલ્હી ની ગાદી સંભાળી હતી, શાસન યોગ્ય રીતે ચાલતુ હતુ. તેના ચાર વર્ષ પશ્ચાત ૧૫૬૦ ની સાલ મા હંગેરીના એક પરીવાર મા એક દિકરી જન્મી હતી, જે ભારત થી ૬૦૦૦ કિ.મી. દૂર હતી. તેનુ નામ એલિઝાબેથ બાથરી પાડવા મા આવ્યુ હતુ, જે પછી ઈતિહાસ ની તે સૌથી મોટી સ્ત્રી કાતિલ … Read more