૧.૫ કરોડ રૂપિયા છે આ એક ઘેટાની કિંમત, જાણો તેની ખાસ ખૂબીઓ
મિત્રો, અત્યાર સુધી તમે ગાયો અને ભેંસોની કિંમત લાખો રૂપિયામાં સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક ઘેટાંની કિંમત પણ લાખો અને કરોડો રૂપિયા સુધીની હોય શકે છે? તો આજે અમે તમને જણાવી દઈએ કે હા આ વાત સાચી છે કે ઘેટાના અલગ દેખાવ અને સારી ગુણોને લીધે જાણીતી અને પ્રખ્યાત ‘મડગયાલ’ … Read more