બાળપણ મા જ પિતાનુ અવસાન, ચા ની દુકાન પર વાસણ ધોયા, હવે એલોવેરાની ખેતીથી મહિને કમાય છે લાખો રૂપિયા
આજની વાર્તા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના વતની અજય સ્વામીની છે. તે છેલ્લા 12 વર્ષથી એલોવેરાની ખેતી અને પ્રોસેસિંગ કરી રહ્યો છે. હમણાં તેઓ તેમાંથી 45 પ્રકારના ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહ્યા છે. તાજેતરમાં તેણે એલોવેરામાંથી બનેલા લાડુ તૈયાર કર્યા છે. તેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેની ખેતીથી તેઓ દર મહિને એક લાખ રૂપિયાની આવક મેળવી … Read more