શું ભગવાન રામ ને પણ બહેન હતી? જાણો આ જાણી-અજાણી વાત…

ભગવાન રામ વિશે તો દરેક લોકો જાણતા જ હોય છે.. રામાયણમાં દરેક પાત્રો વિશે લગભગ બધા લોકો જાણતા હોય છે. ભગવાન રામના ત્રણ ભાઈઓ હતા. લક્ષ્મણ ,ભરત અને શત્રુઘ્ન. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે ભગવાન રામને એક બહેન પણ હતી.. તેનું નામ શાંતા હતું. રામાયણમાં પણ શાંતાના નામનો બહુ ઓછું ઉલ્લેખ છે. શાંતા આ ચાર ભાઈઓની મોટી બહેન હતી. શાંતા નો ઉલ્લેખ રામાયણમાં પણ જોવા મળે છે. રાજા દશરથ અને કૌશલ્ય ની દીકરી હતી. તેને વર્ષેણી અને તેમના પતિ રોમપદે દત્તક લીધી હતી.

Image source

શાંતા ઋષિ શૃંગ ની પત્ની હતી. શાંતા અને ઋષિ શૃંગ ના વંશજો આજે સેંગર રાજપુત ના નામે ઓળખાય છે. જે એકમાત્ર બ્રાહ્મણ રાજપૂત વંશ કહેવામાં આવે છે. સંતા મહારાજ દશરથ અને કૌશલ્ય ની દીકરી હતી. જેણે અંગ દેશ ના રાજા રોમ પદ અને કૌશલ્ય ની મોટી બહેન ક્રેશેનીએ દત્તક લીધી હતી. ક્રેશનીને કોઈ સંતાન નહોતું નહીં એકવાર ક્રેશની અને તેમના પતિ તેમની બહેન કૌશલ્યાના ઘરે અયોધ્યામાં મળવા આવ્યા હતા ત્યારે વશીનીએ મજાકમાં સાનતા ને દત્તક લેવાની વાત કરી હતી.

Image source

વર્ષણી ની આ વાત સાંભળી અને રાજા દશરથ અને તેમની પત્ની કૌશલ્યા તેમની દીકરી શાંતાને દતક આપવાનું વચન આપી દીધો. તેવી રીતે શાંતા અંગ દેશ ની રાજકુમારી બની ગઈ હતી. શાંતા પછી રાજા દશરથને કોઈ સંતાન હતો નહીં. પુત્રની પ્રાપ્તિ સુધી હતા તેના માટે તેમણે કૃષિ અને પુટ્ર્કોંષ્ટિ યજ્ઞ માટે બોલાવ્યા હતા. તેમના પરિણામ સ્વરૂપે ભગવાન રામ ભરત અને લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો હતો. શાંતા ને વેદ, કલા અને શિલ્પ વિદ્યાનું જ્ઞાન હતું. તે ખૂબ જ સુંદર હતી.

Image source

એક દિવસ રાજા રોમપર સાંતા સાથે વાતચીતમાં વ્યસ્ત હતા. ત્યારે એક બ્રાહ્મણ વર્ષાઋતુના દિવસોમાં રાજા રાજા પાસે ખેતી.ની મદદ માગવા માટે આવ્યો હતો. ત્યારે રાજારામ પદે બ્રાહ્મણોની વાતમાં ધ્યાન આપ્યું નહીં. ઉપેક્ષા થવાના કારણે નારાજ થયા અને ત્યાંથી ચાલ્યા ગયા દેવરાજ ઇન્દ્રને પણ પોતાના ભક્તની આ ઉપેક્ષા થી પોતે નારાજ થઈ ગયા અને વરસાદ હતો ને વરસાદ ખૂબ જ ઓછો થવા લાગ્યો.ત્યારે ત્યાં દુકાળ પડવા લાગ્યો. આ સમસ્યાથી મુક્તિ પામવા માટે કામપદના રાજાએ ઋષિ શૃંગ સાથે ઋષિ પાસે ગયા. યજ્ઞ કરવાની વિનંતી કરે છે. આ અંગે યોગ્ય કરવા માટે કહ્યું હતું કે અંગ દેશમાં વરસાદ થાય અને સુકાની સમસ્યા ખતમ થઈ શકે છે.

Image source

તેથી રાજા રોમપદે ખુશ થઇ અને પોતાની પુત્રી શાંતા ના લગ્ન સાથે કરી દીધા હતા. રામાયણમાં પણ શાંતાનો ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તે છોકરી હતી. એટલે સિંહાસન પર બેઠી બેસી શકતી ન હતી. એટલા માટે શાંતાને એક ઋષિએ અને ગોદમાં આપી દીધી હતી. તેથી તેને મોટી કરી હતી. અને રૂષિ શૃંગ સાથે તેમના વિવાહ કરાવ્યા હતા. દશરથ તે પોતાના મંત્રી સુમનતે ઋષિઓને પુસ્તકોમસ્તી યજ્ઞ આમંત્રણ આપ્યું હતું. દશરથ નું આમંત્રણ ખાસ કરીને ઋષિ શૃંગ માટે હતું.

Image source

ઉત્સવમાં ભાગ લેવાનું કહેવામાં આવ્યું હતું. રૂશી શૃંગ એક મહાન ઋષિ હતા. તે જ્યાં પોતાનો પગ રાખતા હતા તે સમયે ત્યાં વરસાદ, શાંતિ અને સમૃદ્ધિ થતી હતી. ત્યાંના લોકોમાં આનંદ નો માહોલ છવાઇ જતો હતો. સુમન તે ઋષિ પાસે જઈને આય કરવાનું કહ્યું હતું. આ યજ્ઞમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ ઋષિ શૃંગ એ કહ્યું હતું કે તે એકલા નહી આવે તે યજ્ઞ કરાવવા માટે તેમની પત્ની શાંતા પણ તેમની સાથે આવશે. તે પણ સાધ્વી ના રૂપમાં ત્યાં કામ કરશે. તે આ શરત માની લીધી હતી.

Image source

જ્યારે રાજા દશરથ ને શાંતા વિશે ખબર પડે છે. જ્યારે રાજા દશરથ હેરાન થઈ જાય છે. શાંતા અને શૃંગ અયોધ્યા પહોંચે છે. રાજા દશરથ અને કૌશલ્ય ચરણસ્પર્શ કરે છે. તે એકદમ સાધ્વી જેવી દેખાતી હતી. શાંતા એ પણ પોતાનો પગ રાખ્યો ત્યાં દુકાળ ગાયબ થઈ ગયો હતો. દશરથ ને રાણી કૌશલ્ય વિચારમાં પડી ગયા હતા કે આ કોણ છે. પરંતુ જ્યારે શાંતાએ પોતાની ઓળખાણ આપી છે. તે તેમની પુત્રી છે. ત્યારે રાજા દશરથ અને કૌશલ્ય પણ ખુશ થઈ ગયા હતા.

Image source

એક બીજી દંતકથા માં પણ કહેવામાં આવ્યું છે કે શાંતા ને કોઈ એ દતક લીધી ન હતી. પરંતુ એક વાર જ્યારે અયોધ્યામાં ભયંકર દુકાળ પડ્યો હતો. ત્યારે ઋષિ શૃંગ અને યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેથી ઋષ્ય શૃંગ ને રાજા દશરથને પુરસ્કાર આપવાની વાત કરી હતી. ઋષિએ રાજા દશરથની પુત્રી નો હાથ માગ્યો હતો અને તેથી બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા પરંતુ રાજા દશરથે પોતાની રાજકુમારી દીકરી આપી હતી. ત્યાર પછી વર્ષો પછી રાજા દશરથને કોઈ સંતાન થયું ન હતું પરંતુ યજ્ઞ પવિત સંસ્કાર કરવા માટે ઋષિ શૃંગ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment