મિત્રો, બ્રમ્હાંડમા ગ્રહો અને નક્ષત્રો ની ગ્રહદશા અવારનવાર પરિવર્તિત થતી રહેતી હોય છે અને આ પરિવર્તન ની સીધી અસર રાશીજાતકો ના જીવન પર પડે છે. હાલ, આવનાર સમયમા એક વિશેષ યોગ રચાઈ રહ્યો છે જેના કારણે તુલા રાશીની સાથે અન્ય છ રાશીઓના પણ ખુલવા જઈ રહ્યા છે ભાગ્ય. તો ચાલો જાણીએ આ રાશીઓ વિશે.
આ રાશીજાતકો પોતાનો આવનાર સમય વધુ પડતો ધાર્મિક ક્ષેત્રે વિતાવશે. આત્મવિશ્વાસ અને મનોબળ વધારવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ હાલ થોડી નબળી રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે સમય સાનુકુળ રહેશે. કાર્યક્ષેત્રમા તમારા સહયોગીઓ અને કર્મચારીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો. પ્રેમ સંબંધોમાં ગેરસમજ વધવાના કારણે સંબંધ તૂટે. એલર્જી અને ગરમીને લગતી કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે.
આ રાશીજાતકો માટે આવનાર સમય કાર્યક્ષેત્રે ફાયદાકારક સાબિત થશે. આવનાર સમયમા વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક મળી શકે છે. આ તક નો લાભ કેવી રીતે ઉઠાવવો? તે તમારી બુદ્ધિમત્તા ઉપર નિર્ભર કરશે. સામાજિક અને રાજનૈતિક કાર્યોથી અંતર જાળવી રાખો. સંતાન બાબતે સ્થિતિ થોડી તણાવપૂર્ણ બની શકે છે. જીવનસાથી સાથેના સંબંધ મધુર બનશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.
આ રાશીજાતકો માટે આવનાર સમય સકારાત્મક બની રહેશે. કોઇપણ પ્રકારનુ નવુ રોકાણ હાલ ના કરવુ. નાણાકીય સ્થિતિ થોડી નબળી રહેશે. ઘરમા ચાલી રહેલા વાદ-વિવાદ નો અંત આવશે. વ્યવસાયિક ક્ષેત્રે અગત્યના નિર્ણયોમા પરિવારના વડીલ લોકોની સલાહ અવશ્યલો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
આ રાશીજાતકો માટે આવનાર સમય સફળતાથી ભરપૂર રહેશે. યુવાવર્ગ પોતાના કોઇ કામમાં સફળતા મળવાથી ખુશી અનુભવશે. રચનાત્મક કાર્યોમાં રસ વધશે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઇ નજીકના એકાંત સ્થાને અથવા ધાર્મિક સ્થાને જવાનો વિચાર કરી શકો. લાંબા સમય બાદ તમારા કોઈ નજીકના મિત્રોની મુલાકાત લઇ શકો. કાર્યક્ષેત્રે વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહી.
આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ ફળદાયી સાબિત થશે. તમે દરેક પરિસ્થિતિ નો સામનો હિંમત અને સાહસથી કરશો. ઘરના વડીલોના આશીર્વાદ તમારા ભાગ્યમા વૃદ્ધિ કરશે. આવનાર સમયમા તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ભાગીદારીમા કોઈ નવો વ્યવસાય શરુ કરી શકો. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
આ રાશીજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. કાર્યક્ષેત્રે તમારા બધા કામ સરળતાથી સંપન્ન થઇ જશે. વાણી પર નિયંત્રણ રાખવુ. કાર્યસ્થળે સહયોગીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. ઘરના લોકો સાથે સારો એવો સમય પસાર કરી શકો છો. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.
આ રાશીજાતકો આવનાર સમયમા રચનાત્મક ક્ષેત્રે આગળ વધી શકે છે. તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે જેથી, આર્થિક સ્થિતિ મજબુત બની રહેશે. કાર્યક્ષેત્રે બહારના વ્યક્તિઓની દખલગીરી તમારા માટે પરેશાનીનુ કારણ બની શકે છે. જીવનસાથી સાથે થોડા મતભેદ થઇ શકે.
આ રાશીજાતકો માટે આવનાર સમય થોડો તણાવથી ભરપૂર સાબિત થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે કોઇ મતભેદ ઊભો થઇ શકે છે. વ્યવસાય ક્ષેત્રે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે થોડો તણાવ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. સ્વાસ્થ્ય કથળી શકે વિશેષ સારસંભાળ લેવી.
આ રાશીજાતકો માટે આવનાર સમય ખુબ જ સારો રહેશે. કાર્યક્ષેત્રે પૂર્ણ નિષ્ઠાથી કામ કરો. સમાજમા પણ તમારી વાહવાહ થશે. કોઇ જમીનને લગતી ખરીદદારી કે વેંચાણનુ કામ પણ પૂર્ણ થઇ શકે છે. મિત્ર કે નજીકના સંબંધી સાથે બહાર જવાની કોઇ યોજના બનાવી શકો. સમાજમા માન-સન્માન વધશે. વ્યવસાય ક્ષેત્રે આવનાર સમયમા આકસ્મિક ધનલાભ થશે. ઘરમા સુખ-શાંતિનુ વાતાવરણ રહેશે.
આ રાશીજાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓનો આવનાર સમયમા અંત થશે. ઘરના સદસ્યો સાથે સારો એવો સમય વ્યતીત કરી શકો છો. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાય ક્ષેત્રે કરવામા આવેલી બેદરકારીના કારણે ધનહાની થઇ શકે છે. જીવનસાથી સાથેના સંબંધ મજબુત બનશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.
આ રાશીજાતકો માટે આવનાર સમય મધ્યમ ફળદાયી રહેશે. સમાજમા માન-સન્માન વધશે. ઘરમા કોઈ શુભ પ્રસંગ નુ આયોજન થઇ શકે છે. નાણાકીય લેવડ દેવડ કરતા સમયે વિશેષ સાવચેતી રાખવી. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાર-સંભાળ રાખવી.
આ રાશીજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. આવનાર સમયમા નવું મકાન અથવા તો નવું વાહન ખરીદવાનુ વિચારી શકો. લાગણીઓના આવેશમા આવીને કોઇપણ નિર્ણય ન લેવો. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Facebook: જીગલો ગુજરાતી
Instagram:જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.