૧૪મી ફેબ્રુઆરી, ૧૫૫૬ના દિવસે અકબરે દિલ્હી ની ગાદી સંભાળી હતી, શાસન યોગ્ય રીતે ચાલતુ હતુ. તેના ચાર વર્ષ પશ્ચાત ૧૫૬૦ ની સાલ મા હંગેરીના એક પરીવાર મા એક દિકરી જન્મી હતી, જે ભારત થી ૬૦૦૦ કિ.મી. દૂર હતી. તેનુ નામ એલિઝાબેથ બાથરી પાડવા મા આવ્યુ હતુ, જે પછી ઈતિહાસ ની તે સૌથી મોટી સ્ત્રી કાતિલ બની ગઈ હતી. ફક્ત ૧૫ વર્ષ ની વય મા તેણે પ્રથમ ગુનો આચર્યો.
સુંદરતા ધરાવતી સ્ત્રી થી નફરત કરતી :
એલિઝાબેથ ને સુંદરતા ધરાવતી સ્ત્રી ને નફરત કરતી હતી તથા તે કાયમ તેઓને પીડા આપતી રહેતી. એટલુ જ નહિ, તે તેમના રક્ત થી પણ સ્નાન કરતી હતી. જેનાથી તે વધારે યુવાન દેખાતી. પોતાની સુંદરતા ને એમ ની એમ રાખવા માટે તેણે ૬૦૦ થી વધુ છોકરીઓ ની હત્યા કરી હતી. આ કારણ ને લીધે એલિઝાબેથ ને ઇતિહાસની વધારે ક્રુર સ્ત્રી કાતિલ ગણવા મા આવે છે.
કુટુંબ પણ તેની સહાય કરતું:
આ કૃત્ય એલિઝાબેથ જ નહિ, પણ તેના વાલી અને બીજા સગાઓ પણ એટલા ક્રુરતા ધરાવતા હતા કે, નાનપણ થી જ તે નિહાળતી કે તેના કુટુંબ ગરીબ વ્યક્તિઓ ને મારતો હતો. એવુ કહેવાય છે કે, એલિઝાબેથ એ પોતાના સગા કાકા પાસે થી આ ક્રુર બનવા ની શિકા અને કાકી પાસે થી અત્યાચાર આચરવા નુ શીખેલ હતુ.
એવો જ પતિ પ્રાપ્ત થયો
તેના વિવાહ ૧૫ વર્ષે ફેરેન્ક બીજા નાડાસ્કી નામ ના માણસ સાથે થયા. જે ૧૯ વર્ષ નો જ હતો. તે તુર્ક ની સામે થયેલા યુદ્ધ મા ખ્યાતનામ થયેલ હતો. એલિઝાબેથ પોતાના પતિની સામે સૌંદર્ય તેમજ દયાળુ છોકરીઓ નુ લોહી વહાવતી હતી. આ કુંમારીકાઓ ને પીડા આપવી એ તેનુ કાર્ય બન્યુ હતુ. એલિઝાબેથ ને ત્રણ પુત્રીઓ તેમજ એક પુત્ર એમ કુલ ત્રણ સંતાનો હતા. ૧૬૦૪ માં ૪૮ વર્ષે તેનો પતિ મોત ને ભેટ્યો. ત્યાર બાદ તે સ્લોવેકિયા ચાલી ગઈ. મારવા તથા છોકરીઓ પર કષ્ટો આચરવા માટે તેણે સેવકો પણ મુક્યા હતા.
આવી રીતે આરંભ થયો હતી આ સમગ્ર ઘટના :
એક વખત એક યુવતી એલિઝાબેથ ને શણગાર કરવા મા સહાય કરી રહી હતી, અને આ યુવતીએ ભૂલ થી તેના વાળ ખેંચાઇ ગયા. આ રીતે તે ક્રોધ મા આવી ને પેલી યુવતી ને જાપટ મારી દિધી અને તેના ગાલ થી લોહી નિકળવા લાગ્યુ. અને આ યુવતી નુ લોહી એલિઝાબેથ ના હાથે પણ ચોટ્યુ હતુ.
જ્યારે રાત્રે એલીઝાબેથ લોહી વાળા ભાગ ને જુએ છે તો તેને એમ લાગે છે કે તે વધારે યુવાન દેખાય છે. બસ આ એજ સમય હતો કે જ્યારે તેને યુવાન રહેવા નુ ભુત વળગ્યુ. તેણે કુમારીકાઓ ના લોહી થી ન્હાવા નુ આરંભ કરી દીધુ. આ જ કારણ ને લીધે તેના ઘર પર આવનાર કોઈ પણ કુમારીકા જીવીત નથી રહેતી. તે નબળા વર્ગ ની કુમારીકાઓ ને બોલાવે એટલે તેને ના ન કહી શકે.
૬૦૦ કુમારિકાઓ ની કરેલ છે ખૂન, તો પણ કઈ ન મળ્યુ :
એક થયેલ તપાસ મા તેના સેવકો એ મજાની વાત જણાવી હતી. આ એલિઝાબેથ અને તેના સેવકો પર ૮૦ કુમારિકાઓના ખુન કરવા નો અપરાધ સાબિત થઈ ગયો. જો કે પુરાવા તો છસ્સો ખુન ના હતા. પણ આ એલિઝાબેથ એ રાજકુટુંબ ની યુવતી હતી અને તેને ફાંસી આપવાનો કોઈ કાનૂન બનેલ ન હતો. એટલા માટે તેને એક ઓરડા મા પૂરી રાખવા મા આવી હતી. સાડા ત્રણ વર્ષ ઓરડો મા કેદ કરવા મા આવી અને ત્યારે તેનુ મોત થયુ.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team