જો તમે મેદસ્વીપણા થી બચવા માંગતા હોય તો, આજે જાણીલો કે આખા દિવસમા કેટલી રોટલી અને ભાત ખાવા જોઈએ?

આ માટે સૌથી પહેલા તમારે તમારા શરીર માટે રોજેરોજનું જરૂરી કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ નક્કી કરી લેવુ જોઈએ. તેના આધારે દિવસ દરમિયાન કેટલી રોટી ખાવી જોઈએ તે નક્કી થાય છે. ચોખા અને રોટલી ભારતીય ભોજન મા સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. લગભગ દરેક ઘરમાં નિયમિત ભોજનમાં તે બન્ને નો સમાવેશ કરવામાં આવે છે.

Image source

પરંતુ જે લોકો મોટાપાની બીમારીઓનો શિકાર થઈ જાય છે. વજન ઓછો કરવા માગતા લોકો માટે એક સામાન્ય નિયમો હોય છે કે તેમણે પોતાનું કાર્બોહાઈડ્રેટ વાળું ખોરાક ઓછો ખાવું જોઈએ અથવા બિલકુલ ખાવો જોઈએ. પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે. ત્યારે માણસો હંમેશા એ જ પૂછતા હોય છે. કે તેમને દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? તો ચાલો જોઈએ.

Image source

રોટીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ બીજા ઘણા પ્રોટીન અને ન્યુટ્રિશન્સ પણ હોય છે. ઘઉંમાં પ્રોટીન ફેટ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને આયન નો સૌથી મહત્વનો ખજાનો હોય છે. તેથી રોટી ખાવાથી આપણા શરીરને બધાં જ પોષક તત્વો મળી રહે છે. એક દિવસમાં કેટલી રોટી ખાવી જોઈએ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ફેટ અનેમયક્રોન્યુટ્રિન્સ કહેવામાં આવે છે. તે શરીર ના દરેક અવયવો માં જાય છે. અલગ-અલગ કાર્ય કરે છે. તેથી તેને શરીરમાં વધારે માત્રામાં જરૂર પડે છે.

Image source

તેથી સૌથી પહેલા તમારે તમારી રોજની જરૂરિયાત ની કાર્બોહાઇડ્રેટ ની જરૂરીયાત નકકી કરી લેવી જોઇએ. તેના ઉપરથી તમે નક્કી કરી શકો કે એક દિવસ મા તમારે કેટલી રોટી ખાવી જોઈએ. જો તમારે બપોર ના સમયે ભોજન મા ૩૦૦ કેલરી જોઈએ છે. તો તમારે બે રોટી ખાવી જોઈએ તેથી તમને ૧૪૦ કેલેરી રોટી માથી મળશે. બાકી કેલેરી તમને શાકભાજી અને સલાડ માંથી મળી જશે. પરંતુ એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે રોટી સિવાય જે પણ શાકભાજી તમે ખાવ છો તેમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ હોય છે. એક દિવસમાં ચાર રોટી ખાવી વજન ઘટાડવા માટે ઉત્તમ મનાય છે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment