મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને કોઈ વસ્તુથી એલર્જી છે. તમને જે એલર્જી છે તેના પર તમારે ધ્યાન આપવુ પડશે અને તેને ઓળખીને તમારે તેનાથી રક્ષણ મેળવવુ પડશે તો ચાલો આજે આ લેખમા અમે તમને અમુક સમસ્યાઓ અને તેના નિરાકરણ વિશે જણાવીશુ, ચાલો જાણીએ.
બિલાસપુરના એક ગૃહિણી શારદાબેન જણાવે છે કે, મારી ઉંમર ૩૪ વર્ષ છે અને હુ પ્રોટોડાયેટ લઉ છું અને મારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત છે પરંતુ, શિયાળામાં મને ઘણીવાર તાવ આવી જાય છે. મને કહો કે મારે શું કરવું જોઈએ? તેમના પ્રત્યુતરમા અમારા તજજ્ઞ એવુ કહી રહ્યા છે કે, રોગપ્રતિકારક શકતી મજબૂત છે અને તેમછતા તમને શિયાળામા તાવ આવે છે તો તેનો અર્થ એ છે કે, તમને કોઈ વસ્તુથી એલર્જી છે. તમારે જે એલર્જી છે તેના પર વિશેષ ધ્યાન આપવુ પડશે. તેને ઓળખીને, તમારે તેનાથી બચવુ પડશે અને સાથે જ તમે જે પ્રોટોડાયેટ લઈ રહ્યા છો, તે લેતા રહો.
આ પણ વાંચો: નાસ્તા કરતા સમયે ન કરો આ 5 ભૂલો, નહિતર સ્લીમ-ટ્રીમ દેખાવવાની ચાહત પર ફરી જશે પાણી
આ સિવાય રાયપુરની નાવિક જણાવે છે કે, મારી ઉંમર ૨૭ વર્ષ છે. આ દિવસોમા હુ ઘરેથી કામ કરું છું. મારી આંખોમા અને માથામા ખૂબ જ દુ:ખાવો થાય છે તો આ સમસ્યાનુ સમાધાન જણાવો? તેમના પ્રત્યુતરમા અમારા તજજ્ઞ એવુ કહી રહ્યા છે કે, આજકાલ ઘણા બધા લોકોમા આ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. તેનુ સીધુ જ કારણ લાંબા સમય સુધી કમ્પ્યુટરની સામે બેસી રહે છે. આને રોકવા માટે તમે કામ વચ્ચે પરથી ઉઠતા રહો અને તેનાથી આંખોને આરામ મળશે અને સરદર્દ પણ નહી થાય. આ સિવાય આંખની અમુક કસરત શીખો અને તેમને નિયમિત બનાવો જેથી, તમને રાહત મળશે.
આ સિવાય ચંપાની પ્રતીક્ષા જણાવી રહી છે કે, મારી ઉંમર ૨૩ વર્ષ છે. મને ગરમ વસ્તુઓના સેવનથી એલર્જી છે. આ ઠંડીની ઋતુમા મારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હું શું ખાઈ શકું? તેમના પ્રત્યુતરમા તજજ્ઞ એવુ કહી રહ્યા છે કે, જો તમને ગરમ વસ્તુઓના સેવનથી એલર્જી છે તો તેના સેવનમા ધ્યાન રાખો અને હમેંશા પોષણયુક્ત વસ્તુઓને ભોજનમા પ્રાધાન્ય આપો.
આ પણ વાંચો: નિષ્ણાતોના મત મુજબ ૫૦ વર્ષ પછી સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું, તેના છે અઢળક ફાયદા
આ ઉપરાંત કોરબાની સંગીતા જણાવે છે કે, મારી ઉંમર ૨૨ વર્ષ છે. થોડા મહિનાથી મારા પેટમા દર્દ શરૂ થઇ ચુક્યુ છે. હુ શું કરુ? આ અંગે અમારા તજજ્ઞો જણાવે છે કે, ચેપની સમસ્યાને કારણે આ પ્રકારની સમસ્યા ઘણી વખત જોવા મળે છે, આ માટે તમારે દાકતરની મુલાકાત લઈને સારવાર ઇકારવી જોઈએ. આપણે જેને સામાન્ય લક્ષણો માનીએ છીએ તે પણ એક મોટી સમસ્યા બની ચુકી છે. તમે તપાસમા વિલંબ ના કરો. જો રિપોર્ટ સામાન્ય હોય તો તે વાયરલ છે. ત્યારબાદ લક્ષણોના આધારે સારવાર પૂરી પાડે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team