શિયાળા મા જરૂર થી બનાવો ગોળ તેમજ સુંઠ નો આ સ્વાદિષ્ટ પાક, નોંધી લો આ સરળ રીત…

શિયાળાની ઋતુમાં હર એકના ઘરમાં ફરસાણ-નાસ્તા બને છે જે સંપૂર્ણ વર્ષ આપણને બિમારી સામે લડવાની તાકાત આપે છે. ગોળ તેમજ સુંઠને આરોગવાથી રોગપ્રતિકારક ક્ષમતામા વધારો થાય છે. તો આજે આપણે ગોળ, સુંઠ પાવડર અને ગંઠોડાના પાવડર સુકામેવા ઉમેરીને પાક બનાવીશુ. જે સ્વાસ્થ્યવર્ધક છે.


Image source

સુંઠપાક તૈયાર કરવા જોઈતી સામગ્રીઓ:

૨૫૦ ગ્રામ સૂંઠ પાવડર, ૧૦૦ ગ્રામ જેટલો ગોળ, ૧૦૦ ગ્રામ શુધ્ધ ઘી, ગંઠોડાનો પાવડર એક કપ જેટલો, સમારેલા સુકામેવો એક કપ , જરૂર અનુસાર પાણી.


Image source

સૂંઠપાક બનાવવાની રીત:

આ સૂંઠપાક તૈયાર કરવો ખુબ જ આસાન તેમજ સહેલો છે.

સૌથી પહેલા એક વાસણમાં ઘી ગરમ કરવા મુકી દો.

ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં લાડુનો પાક મુકો

ત્યારબાદ તેમાં સુંઠ તેમજ ગંઠોડાનો પાવડર ઉમેરી દો અને આ બધુ સરખી રીતે મિશ્રિત કરી લો.

ત્યાર પછી તેમાં સમારેલ તમામ સુકોમેવો ઉમેરી દો.


Image source

જો તમારી ઈચ્છા હોય તો તમે તેમાં થોડાક તલ તેમજ શેકેલા ધાણા પણ ઉમેરી શકો છો.

આ વસ્તુ તમારી ઈચ્છા અને સ્વાદ પર આધાર રાખે છે તે ફરજીયાત નથી.

તો તેયાર છે તમારો સુંઠ પાક હવે તેને તમે શિયાળામાં આરોગો અને સ્વસ્થ રહો.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment