મિત્રો, આપણા ભારત દેશમાં ઘણા સમુદાય અને વિવિધતા રહેલી છે. તેમાંથી આજે આપણે જે સમુદાયની વાત કરવાના છીએ તે છે કિન્નર સમુદાય. તમે બધાએ ઘણી વખત કિન્નરોને લગ્ન પ્રસંગ કે પછી જન્મદિવસની ઉજવણી વખતે પ્રસંગ પર આવતા જોયા હશે. લોકો તેમને ઉદાર દિલે વસ્તુઓ અને રૂપિયાનું દાન આપતા હોય છે. પરંતુ તમને ખબર છે કે આ પાંચ વસ્તુઓ ક્યારેય કિન્નરોને દાનમાં આપવી ન જોઈએ. જાણો શું છે તેની પાછળનું કરના અને હકીકત.
આમ વસ્તીની સંખ્યાના આધાર પર કહીએ તો કિન્નરોની સંખ્યા સતત વધી રહી છે. તેઓ અવારનવાર લગ્નપ્રસંગે, કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય કે પછી જન્મ દિવસની ઉજવણી કરતા હોય તો તેઓ ત્યાં આવતા હોય છે. તેઓ આવા આનંદના તહેવારો અથવા પ્રસંગોએ ભેટ લેવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કિન્નર સમુદાય આવા તહેવારો દરમિયાન જ શા માટે આવે છે? એવું કહેવામાં આવે છે કે કિન્નરો પોતાને મંગળ મુખી માને છે એટલે કે તેઓ ત્યારે જ આવે છે જ્યારે કોઈ માંગલિક કાર્ય ચાલુ હોય.
આપણા સમાજમાં તેવી માન્યતા છે કે તેઓના આશીર્વાદ મળે તો લોકોને ઘણો લાભ થાય છે. લોકોને નાગમતી સમસ્યાઓ આ લોકોના આશીર્વાદથી દુર થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે કિન્નર સમુદાયને દિલથી દાન કરવાથી ઘણી સમસ્યાઓનું સમાધાન થાય છે. એટલા માટે લોકો દિલથી તેઓને ગમતું અને ઇચ્છિત દાન આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે લોકોએ તેઓને ક્યારેય દાનમાં ન આપવી જોઈએ. તો ચાલો જાણીએ તે પાંચ વસ્તુઓ કઈ છે.
૧. તેઓને સ્ટીલના વાસણો ભૂલથી પણ ક્યારેય દાન ન કરવા જોઈએ. જો આવું કરવામાં આવે તો ઘરમાં સુખ અને શાંતિ રહેતી નથી.
૨. ઘરની સાવરણી ક્યારેય તેઓને દાન ન કરવી જોઈએ. સાવરણી દાન કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેતો નથી અને આર્થીક સમસ્યાઓ ઉભી થાય છે.
૩. તેઓને પ્લાસ્ટિકની વસ્તુનું દાન પણ ન કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરની પ્રગતિ અટકી જાય છે.
૪. તમારે જૂનું થઈ ગયેલ કપડુ પણ ભૂલથી તેઓને ભેટમાં ના આપવા જોઈએ.
૫. તેઓને તેલનુ પણ ક્યારેય દાન ન કરવું જોઈએ.
તો મિત્રો માન્યતા પ્રમાણે આ પાંચ વસ્તુઓ છે કે જે કોઈ દિવસ કિન્નરોને દાનમાં આપવી ના જોઈએ.એવું કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ વસ્તુને દાનમાં આપવાની ભૂલ કરે છે તો તેને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો
Facebook: જીગલો ગુજરાતી
Instagram: જીગલો ગુજરાતી
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.