ડાયાબિટીઝ ના દર્દીઓ માટે વિટામિન બી-૬ ના ત્રણ આવા આશ્ચર્યજનક ફાયદાઓ….

વિટામિન બી ૬ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આઠ વિટામિન માંનું એક છે. ચાલો જાણીએ શા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે વિટામિન બી૬ આવશ્યક છે. વિટામિન બી૬ ડાયાબિટીક તેમજ ન્યુરોપથીના સંચાલન માટે તેમજ ન્યુરોટ્રાન્સમીટર અથવા રસાયણો બનાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ચેતાતંતુ વચ્ચે સંકલન કરે છે. મગજના સામાન્ય કાર્ય માટે વિટામિન બી૬ અતિ મહત્વનું છે. વિટામિન બી૬ એ ચેતાતંતુઓ ને તેનું કામ કરવામાં મદદ કરે છે.

Image source

તેથી તે ડાયાબિટીસ તેમજ ન્યુરોપથી ના સંચાલનમાં મદદ કરે છે. જો તમને ડાયાબિટીસ માં નિયંત્રણ ન હોય તો તમારા ચેતાતંતુઓ માં નુકસાન થઈ શકે છે. ગર્ભાવસ્થાની સ્થિતિમાં ડાયાબિટીસનું જોખમ ઘટે છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસના તેમજ ગ્લુકોજમાં પ્રમાણમાં વધારો થાય છે. પરંતુ એક અસ્થાયી સ્થિતિ છે. બાળકના જન્મ પછી તે દૂર થઈ જાય છે. એક અભ્યાસ પ્રમાણે વિટામીન બી સિક્સ ગર્ભાવસ્થાના અંતમાં ડાયાબિટીસવાળી સ્ત્રીઓમાં તેનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે.

Image source

તે ક્ષ્કેન્યુરિક એસિડ ઘટાડીને આમ કામ કરવામાં આવે છે. તે રસાયણ ગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ વધારે હોય તેમના માટે છે. વિટામિન બી૬ આ એસિડ ની પ્રક્રિયા અટકાવે છે. તે જેમ શરીર ની ઉંમર વધે છે. તેમ કુદરતી રીતે આપણા શરીરમાં થાય છે. તે આપણા શરીરમાં પ્રોટીન ગ્લુકોજ અને શર્કરા વચ્ચેનું સંતુલન રાખે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોઝનું સ્તર એલિવેટેડ હોવાથી ગ્લાયકેષ્ન માટે વધુ સંવેદનશીલ છે.ગ્લાયકેશનથી વ્યક્તિને મોતિયો કિડની બંધ થઈ જવી તેમજ અલ્ઝાઇમર જેવા ગંભીર રોગો થઇ શકે છે.

Image source

વિટામિન બી૬ એક વિશિષ્ટ સ્વરૂપે જેને પાયરોડિક્મીન કહેવામાં આવે છે. તે ઝેરી ગ્લાયકેશન પ્રક્રિયામાં દખલ કરે છે. તેનો ભરપુર સ્ત્રોત માછલી, ચિકન, ઈંડા ,અખરોટ છે.

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment