જાણો, મુંબઈમા આવેલ મૂમ્બાદેવી મંદિર સાથે જોડાયેલ કેટલીક રોચક વાતો!!

મુંબઈ ભારતની આર્થિક રાજધાની, જ્યા ઘણા ઐતિહાસિક સ્થળો આવેલા છે. તો વળી ત્યાની આધુનિકતાનો પણ જવાબ નથી. સિધ્ધિવિનાયક મંદિર હોય કે મુમ્બાદેવી મંદિર દેશ વિદેશથી લોકો અહી દર્શનાર્થે આવે છે. તમે નહી જાણતા હોવ કે મુંબઈનુ નામ જ મરાઠીમા ‘મુમ્બા’ એટલે ‘આઈ’ એટલે કે મુમ્બા માતાના નામ પરથી પડ્યુ છે. અહીના લોકો મુમ્બા માતાને ખુબ … Read more

માધવપુર : માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન

madhavpur-ghed-porbandar

ગુજરાતના પોરબંદર જિલ્લામાં પોરબંદરથી અગ્નિ દિશામાં ‘માધવપુર’ પૌરાણિક સ્થાન છે. માધવપુર ગામમાં મૂળ માધવરાયનું પુરાણું મંદિર છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રૂપાળીબાયે હવેલી સ્વરૂપે દરિયા કિનારે નવું મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં માધવરાય (શ્રી કૃષ્ણ) અને ત્રિકમરાય (બળરામ) બંધુ બેલડીની માનવ કદની મૂર્તિઓ પધરાવેલ છે. સમગ્ર ભારતમાં આવી બેવડી મૂર્તિ કયાંય જોવા મળતી નથી. માધવપુરમાં ચૈત્ર … Read more

સોમનાથ મંદિર : એક અનોખી અમરકથા

Somnath-Temple-Banner

વિજ્ઞાનનો વિકાસ થયો છે છતાં હજી માનવીમાંથી ઈશ્વરીય શ્રદ્ધા ઘટી નથી. ઉલ્ટાનો વધારો થયો છે. ભારતની ભૂમિ પર અનેક મંદિરો આવેલાં છે. આજે આપણે બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરનો પરિચય મેળવીએ. ગિર સોમનાથ જિલ્લામાં અરબ સાગર કિનારે આવેલું છે. પ્રભાસ પાટણ જૂનું નામ. સરસ્વતી, હિરણ્ય અને કપિલાનો ત્રિવેણી સંગમ. કાલભૈરવ નામનું લિંગ. … Read more

એક વાર અચૂક નિહાળો આત્મનાથ સ્વામી મંદિરની ભવ્ય કળા

athmanatha-swami-temple-banner

તેજસ્વી ભગવાન શિવના હાથમાં તમે ચેતા જોઈ શકો છો જેમણે હાથમાં ચાબુક વડે ઘોડેસવાર આભૂષણ પહેરીને કુથીરાય સ્વામીનું સ્વરૂપ લીધું હતું. વાર્તા એવી છે કે – આ મંદિરને તિરુપેન્ધુરાય કોવિલ પણ કહેવામાં આવે છે. શિવને સમર્પિત – 9 મી સદીમાં રાજા અરિમાર્ધન પંડ્યાનના પ્રધાન દ્વારા બનાવવામાં આવ્યું હતું. મણિકવાસાગર (વધાવૂરને) અરબી ઘોડા ખરીદવા માટે રાજાએ … Read more

શું તમે જાણો છો આ મંદિરનું નામ આવું કેમ પડ્યું?

રામેશ્વર મંદિર ભુવનેશ્વરને લિંગરાજ મંદિરથી 2 કિમી દૂર સ્થિત 9 મી સદીમાં લિંગરાજ (ભગવાન લિંગરાજની કાકી) ના મૌસી મા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા એવી છે કે જ્યારે ભગવાન રામ રાવણ ઉપર વિજય મેળવ્યા બાદ લંકાથી પરત ફરી રહ્યા હતા, દેવી સીતા માતાએ ત્યાં પૂજા કરવાનું કહ્યું. ભગવાન, શિવ અહીં છે. તેથી ભગવાન … Read more