લાંબા આયુષ્ય માટે ભીષ્મ પિતામાહ ની આ વાતો ને કાયમી માટે રાખો યાદ

પ્રત્યેક માનવી તંદુરસ્ત તથા લાંબુ આયુષ્ય ઇચ્છતા હોય છે. પણ આજની તણાવ ભરેલ તથા ઝડપી જીવનશૈલીમાં જીવન નાનુ થઈ ગયુ છે. માનવી એકાએક જ કાળના મુખમા સમાય જાય છે. આવામા જો તમે મહાભારતના ભીષ્મ પિતાએ સુચવેલા શ્લોકોનુ પાલન કરો, તો તમે લાંબુ આયુષ્ય મેળવી શકો. તો ચાલો જાણીએ ઈચ્છા મૃત્યુના આશીર્વાદની સાથે શતાબ્દીઓ સુધી જીવંત … Read more

આજે છે દેવ પ્રબોધિની એકાદશી, આ રીતે પૂજન કરવા થી થશે લાભ…

આ છે દેવ ઉઠી અગિયારસની ઉપાસનાની રીત કાર્તિક માસના શુક્લ પક્ષની અગિયારસને દેવ ઉઠી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રી હરિ ચાર માસની ઊંઘમાંથી ઊઠવાનો આ દિવસ છે. તેથી તેને દેવાઉથી અગિયારસ પણ કહે છે. એવું ગણવામાં આવે છે કે જો આ દિવસે વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવે તો શ્રી વિષ્ણુને ભરપૂર … Read more

જાણો દેવોત્થન એકાદશી ક્યારે છે અને કેમ આ દિવસે ચોખા તેમજ મીઠું ખાવુ વર્જિત છે?

પ્રભુ શ્રી વિષ્ણુ અષાઢ માસની શુક્લ અગિયારસ પર ચાર માસ યોગનિદ્રામા ચાલ્યા જાય છે. આ બાદ તે કારતક માસની શુક્લ અગિયારસે જાગૃત થાય છે. આ ચાર માસમાં દેવના સુવાને લીધે તમામ માંગલિક કાર્યો પ્રતિબંધિત થઈ જાય છે. પ્રભુ શ્રી વિષ્ણુ જાગે છે ત્યારે જ કોઈ શુભ કાર્ય કરી શકાય છે. દેવના જાગવા અથવા ઉત્થાન હોવાને … Read more

આ કારણે શૂર્પણખાએ તેના ભાઈ રાવણ ને આપ્યો હતો શ્રાપ? જાણો સંપૂર્ણ વાત….

બધા જાણે છે કે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાવણની આ નિયત પાછળ કે તેમને બીજા ઘણા લોકો નો શ્રાપ મળ્યો હતો. રાવણની પોતાની જિંદગી ઘણા બધા કારણો ના લીધે અને ઘણા બધા શ્રાપના લીધે વિનાશ પામી હતી. તો ચાલો જાણીએ કે રાવણને કોણે અને ક્યારે ક્યારે … Read more

માતા સંતોષી ના આર્શીવાદ થી આ પાંચ રાશિજાતકો ને થવા નો છે ધનલાભ…

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ગ્રહો તેમજ નક્ષત્રોની સતત બદલાતી ચાલ પ્રત્યેક માનવીના જીવન પર અલગ અલગ અસર જન્માવે છે. જો માનવીની રાશિમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ સારી હોય તો તે પ્રત્યેક ક્ષેત્રમાં શુભ ફળ આપે છે, પણ જો ગ્રહો અને નક્ષત્રોની ચાલના પરીવર્તનને લીધે જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે. બદલાવ એ … Read more