જાણો શા માટે આપણે દીપાવલી ના પર્વ પર ઘરે બનાવીએ છીએ રંગોળી? શુ છે આ પાછળનુ વાસ્તવિક કારણ….
ચિત્રકલા એ ચોસઠ કલાઓમાની એક કળા છે. આ રંગોલી નુ એક સ્વરૂપ છે. પ્રાચીન ભારતમાં દિવાળી પર રંગોળી બનાવવા ની પ્રથા પ્રચલિત હતી પરંતુ, હવે રંગોળી નો વ્યાપ વધુ છે, તેમ છતાં ઘણા ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આ પ્રથા પ્રચલિત છે. હાલ, આજે આપણે દીપાવલી ના પર્વ પર રંગોળી બનાવવા માટેના મહત્વ વિશે માહિતી મેળવીશુ. … Read more