જાણો આ છે વિશ્વના ૧૦ આઇકોનિક ક્લોક ટાવર્સ
મિત્રો, શરૂવાતના સમયમાં ઘડિયાળના ટાવરો સમય દેખાડવા માટેનો શ્રેષ્ઠ રસ્તો હતો. યાંત્રિક ઘડિયાળોની શોધ ૧૩મી સદીમાં કરવામાં આવી હતી પરંતુ તે પહેલાં પણ લોકોઓએ ઓબેલિસ્ક અને સનડાયલ સાથે ટાઇમકીપિંગ અને આર્કિટેક્ચરને ભેગા કરીને સમય જોવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. આજે કલોક ટાવરો વિશ્વના કેટલાક સૌથી આઇકોનિક સ્ટકચરમાંના એક છે. વેનિસમાં ૧૫મી સદીની ઘડિયાળથી લઈને સાઉદી … Read more