બર્ડ ફ્લૂના પ્રકોપમાં નોનવેજ ખાઈને ના લેશો જોખમ, આ આંઠ વસ્તુઓમાં ચિકન અને ઇંડા કરતાં પણ વધારે પ્રોટીન હોય છે

મિત્રો, ભારતના રાજ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. રાજ્યની ટીમો પરિસ્થિતિ પર નજર રાખવા અને તેનો ફેલાવો અટકાવવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે. જોકે, WHO એ કહ્યું છે કે યોગ્ય રીતે રાંધેલું ચિકન ખાવું સુરક્ષિત છે. માંદગીના આ સમયગાળામાં ઘણા લોકો ચિકન અને ઇંડાનો ઉપયોગ ટાળી રહ્યા છે. ઇંડાને પ્રોટીનનો શ્રેષ્ઠ … Read more

જો તમે પણ રહેવા માંગતા હોય હેલ્ધી, તો આવી રીતે બ્લડ પ્રેસરને રાખો કંટ્રોલમાં

મિત્રો, તમારે જો તંદુરસ્ત રહેવું હોય તો તેના માટે બીપીને તમારે નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. જો તમારું બ્લડપ્રેશર ૧૨૦-૮૦ થી વધારે હોય તો તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તણાવ ભર્યા જીવનમાં પણ જો તમે જીવનશૈલીમા ફેરફાર કરો તો તમે બ્લડપ્રેશરને નિયંત્રિત કરી શકો છો. image source તમારી જાતને રિલેક્ષ રાખો: … Read more

ગર્ભધારણ માટે ૨૦ થી ૨૯ વર્ષ છે સૌથી બેસ્ટ, ૩૦ વર્ષ પછી રાખો આ બાબતોનું ધ્યાન

મિત્રો, માતા બનવા માટે ઉંમર એક ખુબ જ અગત્યનું પરિબળ છે. જો યોગ્ય સમયે માતા બનવાનું ટાળવામાં આવે છે તો તે ભવિષ્યમાં ઘણી રીતે મુશ્કેલીઓ ઉભી કરે છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ માતા બનવાની તેમજ પ્રજનન ક્ષમતા પણ ઓછી થાય છે અને જોખમ પણ વધે છે. ગાઝિયાબાદની કોલંબિયા એશિયા હોસ્પિટલના સ્ત્રીરોગના નિષ્ણાત … Read more

આ સબ્જીના સેવનથી ડાયાબીટીસથી માંડીને અસ્થમા સુધીની સમસ્યાઓ થશે દૂર

મિત્રો, આજે અમે તમને એક પ્રાકૃતિક દવા એટલે કે એક એવા આયુર્વેદિક વૃક્ષ અને છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે. પ્રકૃતિ એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે સૌ જાણીએ છીએ કે, કારેલા કડવા હોવાને કારણે મોટાભાગના લોકો તેને પસંદ કરતા નથી પરંતુ, તેના સેવનથી … Read more

બજારમાં મળતા આ રંગના ગાજરનું જરૂરથી કરો સેવન, જાણો એક નહિ અનેક છે ફાયદાઓ

મિત્રો, ઠંડી ઋતુમાં બજારમાં મળતા લાલ ગાજરના ફાયદાઓ તો આપણે સૌ જાણીએ જ છીએ. લાલ ગાજર આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ બહુ ઓછા લોકોને કાળા ગાજરના ફાયદા વિશે ખબર હશે. હકીકતમાં કાળા ગાજરમાં ફાઇબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, મેંગેનીઝ, વિટામિન-બી જેવા ઘણા આપણા શરીરને જરૂરી તત્વો હોય છે. શિયાળામાં કાળા ગાજર ખાવા તે આપણા … Read more