તુલા રાશીમા બુધ કરવા જઈ રહ્યો છે પ્રવેશ, જાણો કેવો પડવાનો છે તમામ રાશીઓ પર પ્રભાવ?

મેષ

Image source

આ રાશિમાં સાતમા સ્થાને પ્રવેશ કરવાનો છે. તેથી આ રાશિના લોકો પર તેની શુભ અસર જોવા મળશે. તેમના પરિવારમાં થોડું વાદ વિવાદ થઈ શકે છે. પરંતુ પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખો નહીંતર નુકસાન થવાની શક્યતા છે. જુના કોઈ વિવાદ ઉભો કરવા નહીં.

વૃષભ

Image source

આ રાશિમાં બુધ છઠ્ઠા સ્થાનમાં પરિભ્રમણ કરવાનો છે. તેથી વિદ્યાર્થીઓને સારા પરિણામ અને સફળતા મળશે. તમારા માન સન્માનમાં વધારો થશે. પરીક્ષામાં સફળતા મળશે.

મિથુન


Image source

આ રાશિમાં બુધ પાંચમા સ્થાને પરિવર્તન કરવાનો છે. તેથી આ રાશિના લોકોની ઓળખાણ માં વધારો થશે. પરિવારમાં ખુશી અને આનંદ ભર્યું વાતાવરણ બનશે. બુધના પરિવર્તન છે. તેમની ચિંતામાં ઘટાડો થશે. પરંતુ ખર્ચમાં વધારો થઇ શકે છે. તેથી આ રાશિના લોકોએ શેરબજારમાં રોકાણ કરવાનું ટાળવું.

કર્ક


Image source

આ સમય દરમિયાન સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ સ્થપાશે. આ રાશિના લોકોને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને પોતાના અભ્યાસ માટે વિદેશ ગમન થઈ શકે છે. તથા આવકમાં વધારો થઈ શકે છે.

સિંહ


Image source

આ રાશિના ત્રીજા સ્થાને બુધનું ભ્રમણ થવાનું છે. તેથી આ રાશિના લોકોમાં પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધારો થશે. ધંધામાં ફાયદો થશે. અને બગડેલા સંબંધો ઉપર સારા પરિણામ જોવા મળશે. પરિવારના લોકોનું તમામ સહયોગ પ્રાપ્ત થશે. પરંતુ નાણાકીય લેવડદેવડ બાબતે ખુબ જ સાવધાની રાખવી નહિતર મોટું નુકસાન થઈ શકે છે.

કન્યા


Image source

બુધ આ રાશિમાંથી નીકળી અને બીજી રાશિમાં પ્રવેશ કરવાનો છે. એવામાં પોતાના પરિવાર અને તબિયત બાબતે ખૂબ જ સાવચેતી રાખવી ભાગ્ય તમારી સાથે રહેશે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સાવચેતી રાખવી. આ રાશિના લોકોએ ધંધા માં પોતાનો હાથ અજમાવવો તેથી તેમને પુરો લાભ થશે.

તુલા


Image source

બુધ આ રાશિમાં લગ્ન સ્થાને પ્રવેશ કરી રહ્યો છે. તેથી તેમના કાર્યક્ષેત્રમાં કોઈ ઉતાવળ કરવી નહીં. નહિતર મોટી મુશ્કેલી આવી શકે છે. વ્યવહારમાં સકારાત્મક વલણ રાખવું. સમાજમાં શાંતિ નું વલણ અપનાવ્યું.

વૃશ્ચિક


Image source

બુધ આ રાશિમાં બારમા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યું છે. જેથી આર્થિક નુકસાન થઈ શકે છે. ખર્ચમાં વધારો થઇ શકે છે. એટલે પોતાના બજેટનું યોગ્ય આયોજન કરવું.

ધન


Image source

બુધ આ રાશિમાં અગિયારમા સ્થાને ભ્રમણ કરી રહ્યો છે. તેથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનશે. નોકરી ના ક્ષેત્રમાં તમને મળશે. મળશે. નવી વસ્તુ શીખી શકો છો અને કોઈ નવી શોધ કરી શકો છો.

મકર


Image source

આ રાશિના લોકો માટે આ પરિવર્તન ખૂબ જ સારું રહેશે. લાંબા સમય સુધી અટકેલા કામ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે.

કુંભ


Image source

આ રાશિના લોકો માટે સફળતા મળશે. અચાનક ધન પ્રાપ્તિ થશે. નોકરીમાં પરિવર્તન કરવા ઇચ્છો છો તો આ શ્રેષ્ઠ સમય છે.

મીન


Image source

આ રાશિના લોકો માટે પરિવર્તન મિશ્ર સમય લઈને આવી શકે છે. ઘણા પરિવર્તન તમને સુખ આપે છે. ઘણા પરિવર્તન તમને મુશ્કેલી માં ધકેલી શકે છે. નાણાકીય સમસ્યાઓ પર ધ્યાન આપો.

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment