નવરાત્રીના નવ દિવસ પહેરો આ રંગના કપડાં, માતાજી પુરી કરશે તમારી તમામ મનોકામના

નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે જે દેવી દુર્ગાને સમર્પિત હોય છે. આ તહેવાર હિન્દુ મહિના આસો માસમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 17 ઓક્ટોબર 2020 થી શરૂ થશે અને 25 ઓક્ટોબર 2020 સુધી ચાલશે. લોકો 26 ઓક્ટોબર 2020 ના રોજ દશેરાની ઉજવણી કરશે, જે બુરાઈ ઉપર અચ્છાઈની જીતનું પ્રતીક છે. આ દિવસને યાદગાર … Read more

નવરાત્રીના ઉપવાસ દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે કરો આ વસ્તુનું સેવન, વ્રત કરનારાઓ ખાસ જુએ….

આ વખતે આસો નવરાત્રી 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વર્ષમાં બે વાર નવરાત્રી આવે છે. જેને ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસમાં તેમના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. … Read more

60 વર્ષના આ દાદાનો જુસ્સો જોઈને ભલભલા યુવાનો પણ શરમાઈ જાય, જાણો કોણ છે આ દાદા..

કહેવાય છે કે, ઉંમરએ એકમાત્ર આંકડો જ છે. આવુ જ કઈક આ દાદા સાથે થયુ છે. આ દાદાને જોઈને તમે તેમની ઉંમરનો અંદાજો નહી લગાવી શકો. આ દાદાનો જુસ્સો પણ 18 વર્ષના યુવાનને શરમાવે તેવો છે. તો ચાલો જાણીએ આ દાદા કોણ છે…. આ દાદાનુ નામ દિનેશ મોહન છે. તેમની ઉંમર 60 વર્ષથી વધારે છે. … Read more

જાણો, ભારતને ગૌરવ અપાવનાર કલ્પના ચાવલાની સફળતાની કહાની…

કલ્પના ચાવલા જેમને આજે કોઈ ઓળખાણની જરુર નથી. ભારતની આ દિકરીએ નાસામા કામ કરીને ભારતનુ નામ અવકાશની દુનિયામા ઊંચા આકાશે પહોચાડી દીધુ હતુ. તેઓ ભારતની પહેલી મહિલા હતી, જેઓ આ ગ્રહને છોડીને અવકાશમા ગઈ હતી. પરંતુ એક ભૂલના લીધે તે પોતાના ગ્રહ પર પરત ના આવી શકી. કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ, 1962 ના રોજ … Read more

દુનિયાના 5 સૌથી ભયાનક ફરવા લાયક સ્થળો, જ્યા જતા પહેલા એકવાર વિચારવુ પડે…

આમ તો વિશ્વમા ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે. જ્યા જઈને એકદમ રિલેક્સ અનુભવી શકો છો. પરંતુ કેટલાક એવા પણ સ્થળો છે, જ્યા જતા પહેલા એકવાર વિચારવુ પડે. હા! આ ફરવા લાયક સ્થળો એવા છે, જેમને તમે સૌથી ભયાનક ફરવા લાયક સ્થળો પણ કહી શકો છો. તો ચાલો જાણીએ આવા ભયાનક ફરવા લાયક સ્થળો વિશે…. … Read more