જોડીઓ સ્વર્ગમાં બનતી હોય છે. એવી માન્યતા હોય છે. જે કોઈનો એકબીજા સાથે કંઈ પણ મેળ ન થતો હોય એક દ્રષ્ટિકોણ છે. તેમનો મેળ ન થતો હોય તેવા બે લોકો વચ્ચે પણ પ્રેમ થઈ જાય છે. આવી જોડી સ્વર્ગમાં નહીં પરંતુ સરકારી નોકરી હોય તો શક્ય છે. સરકારી નોકરીના ઘણા લાભ થાય છે. છોકરો યોગ્ય ન હોય તો પણ રૂપાડી અને યોગ્ય છોકરી મળે છે. ઘણા સમય થી એક ફોટો વાયરલ છે. મોટાભાગના લોકો કહે છે. કે આ સરકારી નોકરીને કમાલ છે.
પરંતુ હકીકત સાવ અલગ જ છે. આ એકમાત્ર ખ્તી વાત છે. ફોટામાં દેખાતે આ કાળી વ્યક્તિ ને હિરોઇન જેવી છોકરી પત્ની તરીકે પ્રાપ્ત થઈ છે. તો તેની આજે અમે તમને હકીકત જણાવીશું. આ વાયરલ ફોટા માં દેખાતી જોડે એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ તે એક તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ખૂબ જ મોટો ડાયરેકટર છે. તે ડાયરેક્ટર નું નામ છે “આટલી કુમાર” ઘણી બધી ફિલ્મો તેમણે બનાવી છે. આ કપલ વચ્ચે લગભગ સાત વર્ષ સુધી પ્રેમ પાંગર્યો હતો.
છેલ્લે બંને વર્ષ ૨૦૧૪માં કાયદેસર જીવન સાથે જીવવાનું નક્કી કર્યું. તેમના લગ્ન પ્રસંગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા અભિનેતાઓ દિગ્ગજો હાજર રહ્યા હતા તે ઉપરાંત એટલી કુમારનો પણ ઘણો બધો મજાક ઉડાડવામાં આવ્યો હતો. એતલી કુમાર “રાજારાણી” થી સાઉથ પિક્ચર માં પગ મૂક્યો હતો. તે પિક્ચર સુપર સુપર હિટ થઈ હતી. ૨૮ દિવસ માં એક પિક્ચર દોઢસો કરોડ ઉપર નો બિઝનેસ કર્યો હતો. એટલા માટે એટલી કુમારનું “બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર” તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
હાલમાં તેની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા હિરોઈન કામ કરી રહ્યા છે. તે ઉપરાંત તેમની ધર્મપત્ની કૃષ્ણા પણ સાઉથની ફિલ્મ મોટી હિરોઈન છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team
લોકો તેમના ચહેરાની સુંદરતા વધારવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે…
શાસ્ત્રોમાં ઘણી પદ્ધતિઓ ઉલ્લેખિત છે, જેની મદદથી આપણે દેવ-દેવીઓના આશીર્વાદ મેળવી શકીએ છીએ. તમને જણાવી…
મહાબલી હનુમાનજી ને આ ધરતી ઉપર અજર-અમર દેવ માનવામાં આવે છે.અને એવું પણ માનવામાં આવે…
મિત્રો, જો તમને આ શિયાળાની ઋતુમા તાવ આવે છે, જેનો અર્થ એ છે કે તમને…
મિત્રો, દરરોજ યોગ્ય નાસ્તો કરવો આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. તમે દિવસમાં જે કેલરીનો વપરાશ કરો…
મિત્રો, કારકિર્દીનો નિર્ણય લેવો એ સૌ કોઈના જીવનકાળમા ખુબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. ડિગ્રી પ્રાપ્ત…
This website uses cookies.