સસરા ને ખુશ કરનાર આ “બીના” કોણ છે? રીયલ લાઈફ મા પણ છે આટલી હોટ…

કોરોના ના સમયમાં થિયેટરો બંધ હોવાથી વેબ સિરીઝ નું પ્રમાણ ખૂબ જ વધારે ચાલ્યું છે. દર્શકો પણ તેને માણી રહ્યા છે. એવી જ પ્રચલિત વેબસાઈટ છે. જેનું નામ છે મિર્ઝાપુર તે દર્શકોને ખૂબ ગમી હતી. તેની પહેલી શ્રેણી પૂર્ણ થયા બાદ લોકો તેની બીજી શ્રેણીની રાહ જોઈ રહ્યા હતા. ગયા અઠવાડિયે બીજી શ્રેણી પણ લોન્ચ કરવામાં આવી હતી. દર્શકોએ તેમને જોઈ અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ બંને શ્રેણીના પાત્રો દર્શકોને ખૂબ જ ગમ્યા હતા. ઘણા બધા જાણીતા પાત્રો આ વેબ સીરીઝ માં જોવા મળ્યા.

Image source

પરંતુ આ વેબ સીરીઝ માં સૌથી વધુ જો કોઈ પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હોય તો એ વ્યક્તિનું નામ છે. બીના ત્રિપાઠી જેને ત્રિપાઠી પરિવારને પુત્રવધુ કરવામાં આવી છે. જે પોતાને સસરા ને ખુશ કરતી જોવા મળે છે. એવી રીતે મિરઝાપુર ની શ્રેણી – માં પણ બોલ્ડ અંદાજ બતાવવામાં આવ્યો છે. આ શ્રેણી માં તે ખૂબ જ આકર્ષણ જમાવે છે. તેમનું રીયલ નામ છે. રસિકા દુગ્ગલે. તેમણે બોલિવૂડમાં ઘણી બધી પિક્ચરો માં કામ કર્યું છે. રીઅલ લાઈફ માટે ખૂબ જ હોટ, બોલ્ડ અને ગ્લેમરસ દેખાય છે.

Image source

તેમણે છેલ્લી બોલીવુડ ફિલ્મ “લૂંટ કેસ” કરી હતી અને વર્ષ ૨૦૦૮માં તેમને બોલિવૂડમાં પગ મૂક્યો હતો ત્યારે તેમની પ્રથમ ફિલ્મ “તહાન” હતી. ત્યારબાદ તેમણે “હામિદ, કિસ્સા અને મંટો” જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે ખાસ સફળ થઇ ન હતી. ફિલ્મો ઉપરાંત તેમણે મિરઝાપુર અને દિલ્હી ક્રાઈમ જેવી વેબ સીરીઝ માં પણ ખુબ જ સરસ રીતે અભિનય કર્યો. તેમના અભિનયના વખાણ કરવામાં આવ્યા. એ ખાસ કરીને મિર્ઝાપુર વેબ શ્રેણીથી તે વધારે પ્રચલિત થઈ હતી.

Image source

તેનો જન્મ જોધપુરના સર્કિટ હાઉસ ખાતે થયો હતો. તેમણે બીએસસી મેથેમેટિક્સ ની ડિગ્રી મેળવી છે. તે દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ વિમેન્સમાં થી 2004 માંથી પાસ થયેલી છે. ત્યારબાદ તેમણે પોલિટેકનિકમાં પણ પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું પછી એક ડિપ્લોમા કોર્સ કર્યો ડિપ્લોમા ઇન સોશિયલ કમ્યુનિકેશન મીડિયા.એફઆઈટી થી એક્ટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુટ અને ડિપ્લોમા અને ડિગ્રી મેળવી.

Image source

રસિકા એ વર્ષ 2010માં પોતાનું લગ્નજીવન શરૂ કર્યું અને બંનેનું સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. અને તે પોતાની બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

Image source

Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment