મોટેભાગે તમામ લોકો પાકીટ નો ઉપયોગ સામાન્ય રીતે પૈસા રાખવા માટે કરતા હોય છે. આ પૈસા રાખવા માટે ની એક જગ્યા પણ છે. તેથી પાકીટ વાપરવામા થોડી સાવધાની રાખવી જોઈએ. આ સરળતા થી સંપત્તિ ના આવવાના છે તેના સંકેત આપે છે અને તમારી પાસે પૈસા ની કમી રહેશે નહીં. પાકીટ મા આ પાંચ ખાસ ચીજો જરૂર થી રાખવી જ જોઇએ. પાકીટ મા તમે તમારા ગુરુ અથવા દેવ-દેવતાઓ ના ચિત્રો ન રાખશો. તમે તમારા પરિવાર નો ફોટો રાખી શકો છો.
જો તમે ઇચ્છો, તો તમે સ્વસ્તિક નુ અથવા તો “ॐ” નુ પ્રતીક રાખી શકો છો. તમે જે પણ ચિત્ર અથવા પ્રતીક રાખો છો, તેને ફાટેલું ન હોવું જોઈએ. પૈસા ને વ્યવસ્થિત રીતે પાકીટ માં રાખો. વાળીને પૈસા ક્યારેય ન રાખશો. સિક્કા ને નોંટ થી અલગ રાખો. જો તમે પૈસા યોગ્ય રીતે રાખશો તો પૈસા નો બગાડ થશે નહીં. તમારા પાકીટ મા સોના અથવા પિત્તળ ની કોઈ ચોરસ વસ્તુ રાખો. તેને ગંગા જળ થી ધોઈ ને ગુરુવાર ના દિવસે રાખો. દર મહિને તેને સાફ કરો. આ તમારા પાકીટ મા કાયમી માટે પૈસા રહશે.
પાકીટ મા વધુ કાગળ ન રાખો. વધુ કાગળ રાખવાથી પૈસા નો બગાડ થાય છે. તેમજ પાકીટ ગાયબ થવાનો ભય પણ છે. તમારી રાશિની વસ્તુઓ તમારા પાકીટ માં રાખો. તમારી રાશિ ચિહ્ન સાથે સંબંધિત છે તેનું નાનુ એક પ્રતીક રાખો. તમે તમારી રાશિ થી સંબંધિત રંગ ની કોઈપણ વસ્તુ રાખી શકો છો. તેના લીધે ધન સરળતા થી પ્રાપ્ત થાય છે.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team