જાણો અખરોટ નો શીરો બનાવવા ની આ સરળ રીત

મિત્રો અને સજ્જનો આપણે બધા લોકોએ વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા જુદા-જુદા શીરો જરૂર ખાધો હશે. આ શીરાનો સ્વાદ માણ્યો હશે જ્યારે શિયાળો આવે એટલે મમ્મી અલગ-અલગ લોટના શીરો બનાવતી હોય છે અને આવી ઠંડી માં શીરો ખાવાની મજા જ કઈક અલગ છે. તો આજે અમે તમને હું એક નવા શીરા વિશે જણાવીશ. … Read more

આજે સોમવારે કરો શિવજીના શિવ ચાલીસા નો પાઠ

|| દોહા || જય ગણેશ ગિરિજાસુવન મંગલ મૂલ સુજાન । કહત અયોધ્યાદાસ તુમ દેઉ અભય વરદાન ॥ ॥ ચૌપાઈ॥ જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સન્તન પ્રતિપાલા ॥ ભાલ ચન્દ્રમા સોહત નીકે । કાનન કુણ્ડલ નાગ ફની કે ॥ અંગ ગૌર શિર ગંગ બહાયે । મુણ્ડમાલ તન ક્ષાર લગાયે ॥ Image Source વસ્ત્ર ખાલ બાઘમ્બર … Read more

ગર્ભધારણ માટે ૨૦ થી ૨૯ વર્ષ છે સૌથી બેસ્ટ, ૩૦ વર્ષ પછી રાખો આ બાબતોનું ધ્યાન

મિત્રો, માતા બનવા માટે ઉંમર એક ખુબ જ અગત્યનું પરિબળ છે. જો યોગ્ય સમયે માતા બનવાનું ટાળવામાં આવે છે તો તે ભવિષ્યમાં ઘણી રીતે મુશ્કેલીઓ ઉભી કરે છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ માતા બનવાની તેમજ પ્રજનન ક્ષમતા પણ ઓછી થાય છે અને જોખમ પણ વધે છે. ગાઝિયાબાદની કોલંબિયા એશિયા હોસ્પિટલના સ્ત્રીરોગના નિષ્ણાત … Read more

વાઈરલ વિડીયો: સ્ત્રી સાડીમાં કરે છે બેકફ્લિપ, લોકો જોઈને રહી ગયા દંગ

જે લોકોને સાડી પહેરવાનું પસંદ છે તે ઘણી વાર તેને પહેરવાથી મળતા આરામ વિષે ચર્ચા કરતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા છે જેમને સાડી પહેરવી જરા પણ પસંદ નથી. ત્યારે બીજા લોકોને તે ખુબ ગમે છે. જે લોકો સ્ત્રીઓ રોજે સાડી પહેરે છે તેવા લોકો માટે આ પહેરવેશ તેના જીવનનો એક ભાગ બની ગયો … Read more

આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ કિન્નરોને દાનમાં આપવી નહિ, જાણો શું છે કારણ

મિત્રો, આપણા ભારત દેશમાં ઘણા સમુદાય અને વિવિધતા રહેલી છે. તેમાંથી આજે આપણે જે સમુદાયની વાત કરવાના છીએ તે છે કિન્નર સમુદાય. તમે બધાએ ઘણી વખત કિન્નરોને લગ્ન પ્રસંગ કે પછી જન્મદિવસની ઉજવણી વખતે પ્રસંગ પર આવતા જોયા હશે. લોકો તેમને ઉદાર દિલે વસ્તુઓ અને રૂપિયાનું દાન આપતા હોય છે. પરંતુ તમને ખબર છે કે … Read more