વેઇટ લોસ: ભોજનમાં વધારો લીલી શાકભાજી અને કાર્બ ને કરો દૂર, ૪૦ પછી પણ સરળતાથી ઘટશે પેટની ચરબી
મિત્રો, ૪૦ વર્ષની વય પછી વજનમા વધારો થવો એ કુદરતી ઘટના છે. વજનમાં વધારો હોર્મોન્સના બદલાવથી થાય છે. જો તમે પણ ૪૦ ના દાયકામાં પ્રવેશ કર્યો છે અને વધતા જતા વજન અંગે ચિંતિત છો તો આ વજન ઘટાડવા માટેની ટીપ્સ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. વધતી ઉંમર સાથે વજન વધવુ એ … Read more