જાણો ભારત ના આઠ એવા મંદિરો વિશે કે જેની પાછળ છે વિચિત્ર વૈજ્ઞાનિક હકીકતો….

મિત્રો, મંદિરો એ એવુ સ્થાન છે કે જ્યા લોકો ઈશ્વરનું પૂજન-અર્ચન કરે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે આ હિંદુ મંદિરોના નિર્માણ પાછળ માત્ર આધ્યાત્મિક અભિગમ જ નથી પરંતુ, તેના નિર્માણમા અનેકવિધ વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે. આ હિન્દુ મંદિરો એ સ્થાન છે કે, જ્યા વિજ્ઞાન એ આધ્યાત્મિકતા ને પરિપૂર્ણ કરે છે. આજે અ … Read more

શું તમે જાણો છો શિયાળામા નારિયેલ તેલ થી બાળક ની માલિશ કરવાથી મળે છે આવા લાભ, જાણો તમે પણ….

મિત્રો, દરેક માતા તેના બાળકની તંદુરસ્તી ને લઈને ખુબ જ ચિંતિત હોય છે. સ્વાસ્થ્ય ના તજજ્ઞો મુજબ જો તમે તમારા બાળકનો યોગ્ય રીતે વિકાસ થાય તેવું ઈચ્છતા હોવ તો તેના શરીરની યોગ્ય રીતે નિયમિત મસાજ કરવી. આપણા દેશમા એવા અનેકવિધ ઓઈલ છે કે, જેનો ઉપયોગ આપણે આપણા બાળકની મસાજ કરવા માટે કરી શકીએ છીએ પરંતુ, … Read more

ડાયાબિટીઝ ના રોગીઓ માટે આ આઠ ફળ છે ખુબ જ ઉપયોગી, જાણો ક્યાં છે આ ફળ….

મિત્રો, હાલનો સમય એટલો વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો પાસે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળ લેવા માટેનો સમય જ નથી રહેતો અને પરિણામે લોકો અનેકવિધ જીવલેણ સમસ્યાઓથી પીડાય છે. આ સમાંસ્યોમાની એક સમસ્યા છે ડાયાબીટીસ. આ એક એવી જીવલેણ સમસ્યા છે કે,જે આજીવન તમારી સાથે રહે છે. આ બીમારીને તમે દૂર તો ના કરી શકો … Read more

શું ક્યારેય બનાવી છે આ રેસીપી? તો આજે જાણો પપૈયાનો હલવો બનાવવા ની આ સરળ રીત…

મિત્રો, હાલ તહેવારો નો સમય આવી રહ્યો છે ત્યારે બજારમાંથી લાવેલી મીઠાઈઓથી મહેમાનો ના મોઢા મીઠા કરાવવા એના કરતા આજે આ લેખમા અમે તમને એક વિશેષ રેસીપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સૌ કોઈને પ્રિય હોય છે અને તે છે હલવો. આ રેસીપી તૈયાર કરવામા ઝાઝો સમય પણ નથી લાગતો. તો ચાલો આજે આ … Read more

માતા વૈષ્ણો દેવી ની યાત્રા કરવા માટે સાયકલ થી ૨૨૦૦ કી.મી. નુ અંતર કાપશે આ ૬૮ વર્ષીય મહિલા, જાણો તેમના વિશે…

મિત્રો, મહારાષ્ટ્ર ના બુલઢાણા જિલ્લાની ૬૮ વર્ષીય સ્ત્રીએ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા માટે પોતાની સાઈકલ પર નીકળી પડી. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમા એવુ કહેવામા આવી રહ્યું છે કે, એક મરાઠી સ્ત્રી સાયકલ લઈને વૈષ્ણોદેવીની યાત્રા પર જઇ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ … Read more