આજે જ ઘરે બનાવો આ સરળ રીતે ઓટ્સ તેમજ વેજીટેબલ ની મદદ થી પેનકેક, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ કોરોના ની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે અને તેના કારણે હાલ લોકો બહાર જવાનુ અને બહારની ખાણીપીણી નુ સેવન કરવાનુ પણ ટાળે છે. આના લીધે લોકો પોતાની મનપસંદ ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકતા નથી. આજે આ લેખમા અમે તમારા માટે એક સ્વાદિષ્ટ કેક ની રેસીપી લઈને આવ્યા છીએ, તો ચાલો જાણીએ તેના વિશે. Image … Read more

ડાયાબિટીઝ ના દર્દીઓ માટે વિટામિન બી-૬ ના ત્રણ આવા આશ્ચર્યજનક ફાયદાઓ….

વિટામિન બી ૬ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આઠ વિટામિન માંનું એક છે. ચાલો જાણીએ શા માટે ડાયાબિટીસના દર્દીઓ માટે વિટામિન બી૬ આવશ્યક છે. વિટામિન બી૬ ડાયાબિટીક તેમજ ન્યુરોપથીના સંચાલન માટે તેમજ ન્યુરોટ્રાન્સમીટર અથવા રસાયણો બનાવવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. ચેતાતંતુ વચ્ચે સંકલન કરે છે. મગજના સામાન્ય કાર્ય માટે વિટામિન બી૬ અતિ મહત્વનું … Read more

સાવધાન! તમારી ફક્ત આ એક જ ભૂલ તમને આવા ગંભીર રોગો નો શિકાર બનાવી શકે છે, જાણો તમે પણ…

સાંજના સમયે તમારું શરીર થાકેલું હોય છે. એ સમયે જમવાનું પચાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે. પરંતુ રાતના સમયે જો મોડે થી તમે જમવાનું ગ્રહણ કરો છો તો જમ્યા પહેલા થોડો વિરામ લેવો. જો જમવાનું યોગ્ય રીતે ગ્રહણ કરવામાં ન આવે તો તમને બ્લડ પ્રેશર, હૃદય રોગ, આંખોની બીમારી અને હાડકામાં નબળાઈ આવી શકે … Read more

એક નાના બાળકે ગીત ગાઈને પોતાના પપ્પા ને ફટકાર્યો, અમિતાભે શેયર કર્યો આ વીડિઓ…

મિત્રો, બોલીવુડ ફિલ્મજગત ના બાદશાહ અમિતાભ બચ્ચન વર્તમાન સમયના પ્રખ્યાત ટેલીવિઝન ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ ની બારમી સીઝન હોસ્ટ કરી રહ્યા છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટીવ રહે છે. આ કલાકાર અવારનવાર ટ્વિટર પર વાયરલ વીડિયો શેર કરતા રહેતા હોય છે. Image Source હાલ થોડા સમય પહેલા જ આ અભિનેતા … Read more

આજે જાણો પ્રાચીન કાંચીપુરમ શહેરના પર્યટન સ્થળો તેમજ ત્યાં ની પ્રખ્યાત જગ્યાઓ વિશે…

મિત્રો, કાંચીપુરમ એ એક ખૂબ જ આકર્ષક શહેર છે. આ નગરી તેના ભવ્ય મંદિરો અને સુંદર રેશમ ની સાડીઓ માટે પ્રખ્યાત છે.આ નગરી રોમાંચક વાર્તાઓથી પરિપૂર્ણ છે. અહીંની ઈડલી આખા વિશ્વમા ખુબ જ પ્રખ્યાત છે. આ નગરીમા જોવાલાયક અનેકવિધ સ્થળો આવેલા છે. આ નગરીમા આવેલા પાંચ મુખ્ય મંદિરો એ આ નગરીનુ વિશેષ આકર્ષણ બન્યા છે. … Read more