માધવપુર : માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન
ગુજરાતના પોરબંદર જિલ્લામાં પોરબંદરથી અગ્નિ દિશામાં ‘માધવપુર’ પૌરાણિક સ્થાન છે. માધવપુર ગામમાં મૂળ માધવરાયનું પુરાણું મંદિર છે. પોરબંદરનાં રાજમાતા શ્રી રૂપાળીબાયે હવેલી સ્વરૂપે દરિયા કિનારે નવું મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં માધવરાય (શ્રી કૃષ્ણ) અને ત્રિકમરાય (બળરામ) બંધુ બેલડીની માનવ કદની મૂર્તિઓ પધરાવેલ છે. સમગ્ર ભારતમાં આવી બેવડી મૂર્તિ કયાંય જોવા મળતી નથી. માધવપુરમાં ચૈત્ર … Read more