આજે શીતળા સપ્તમી; આ દિવસે એક દિવસ પહેલા ઠંડા ભોજન રાંધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

shitda-ma

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. શીતળા સાતમ આપણા ગુજરાતમાં મહત્વનો તહેવાર હોય છે, જેમાં … Read more

ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગનો આજે જન્મદિવસ છે.

Image Source અમેરિકાને ‘જગત જમાદાર‘ તરીકે નકારનાર નીલની કાબેલિયતે એપોલો મિશનમાં પસંદ કરવા માટે મજબૂર કર્યા. બે વર્ષની બાળવયે પિતા સાથે ક્લેવલેન્ડ એર રેસીસ જોઈ ત્યારથી આકાશને આંબવાના સપનાં જોઈ લીધાં હતાં. ફોર્ડ ટ્રીમોટરની પાંચ વર્ષની કરેલી આકાશી સફરે આ સપનાનાં દીવામાં પછી જાણે તેલ પૂર્યુ હોય એમ પાછું વળીને જોયું નથી. સ્કાઉટ સાથે જોડાયેલા … Read more