જાણો આયુર્વેદના શક્તિશાળી મસાલાઓ કે જે બનાવશે તમને નીરોગી અને તંદુરસ્ત

મિત્રો, આયુર્વેદ એ એક એવુ પૌરાણિક શાસ્ત્ર છે કે, જેમા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અનેકવિધ ઔષધોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, આ ઔષધો એટલા અસરકારક હોય છે કે તે ગમે તેવી બીમારીને જડમુળથી દૂર કરી નાખે છે. આ ઔષધો બીમારીને દૂર કરવા માટે થોડો વધુ સમય લે છે પરંતુ, તે અસરકારક રીતે બીમારીનુ નિવારણ કરે છે જેથી, તે પાછી ના આવે. તો ચાલો આજે આ લેખમાં આપણે બાર એવા મસાલાઓ વિશે જાણીશુ કે, જે આયુર્વેદિક દ્રષ્ટીએ વિશેષ મહત્વ ધરાવે છે. તો ચાલો જાણીએ.

image source

અશ્વગંધા :

આ મસાલામા પુષ્કળ માત્રામા આયુર્વેદિક ઔષધો સમાવિષ્ટ હોય છે. જો તમે આ ઔષધનુ નિયમિત સેવન કરો તો તણાવના પ્રમાણમા ઘટાડો થાય છે અને તમારુ બ્લડસુગર લેવલ પણ નિયંત્રણમા રહે છે. આ ઉપરાંત તેના નિયમિત સેવનથી અન્ય અનેકવિધ લાભ પ્રાપ્ત થાય છે જેમકે, ઊંઘ સારી આવે, મેમરી શાર્પ બને, હાડકા મજબુત બને વગેરે.

image source

બોસ્વેલીયા :

આ મસાલામા પુષ્કળ માત્રામા એન્ટી-ઇન્ફલેમેન્ટરી તત્વો સમાવિષ્ટ હોય છે. તે તમારી સાંધા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. આ ઉપરાંત અસ્થમાની સમસ્યાના નિદાન માટે પણ તે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.


image source

ત્રિફળા :

આ આયુર્વેદિક ઔષધમા આમળા, હરડે અને બહેડા જેવી ઔષધિઓ સામાવિષ્ટ હોય છે. જો તમે આ ઔષધનુ નિયમિત સેવન કરો છો તો તમને પાચન સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓમા રાહત મળે છે અને તમારુ પાચનતંત્ર પણ મજબુત બને છે.

image source

બ્રાહ્મી :

આ આયુર્વેદિક ઔષધિનુ નિયમિત સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે આ ઔષધિનુ નિયમિત સેવન કરો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત તો રહે છે તેની સાથે તમને તણાવમાંથી પણ મુક્તિ મળે છે.


image source

ધાણા :

આ આયુર્વેદિક ઔષધમા પુષ્કળ માત્રામા સમાવિષ્ટ હોય છે. જો તમે ટાઈપ-૨ પ્રકારની ડાયાબીટીસની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આ ઔષધ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.


image source

હળદર :

આ ઔષધમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે શરદી, ઉધરસ કે કફની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો હળદરનુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.


image source

જેઠીમધ :

આ ઔષધમા ગુણતત્વો ભરપૂર માત્રામા સમાવિષ્ટ હોય છે. તેનુ નિયમિત સેવન કરવાથી સ્કીન સાથે સંકળાયેલી સમસ્યાઓ અને પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓમા પણ રાહત મળે છે.


image source

ગોટુકોલા :

આ આયુર્વેદિક ઔષધમા ભરપૂર માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તે તમારા બિનજરૂરી તણાવને દૂર કરે છે અને તમને તણાવમુક્ત બનાવે છે અને તમારી મેમરી પણ શાર્પ બનાવે છે.


image source

કારેલા :

આ સબ્જી પણ આયુર્વેદની દ્રષ્ટીએ આપણા માટે ઔષધ સમાન સાબિત થાય છે. જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તે તમારા બ્લડસુગર લેવલને નિયંત્રિત રાખે છે અને તમારા બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાને પણ દૂર કરે છે.

image source

એલચી :

આ વસ્તુ પણ આયુર્વેદની દ્રષ્ટિએ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી તમને બ્લડપ્રેશર અને શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યામા રાહત મળે છે.

image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો

Facebook: જીગલો ગુજરાતી

Instagram: જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment