શિયાળાના સમયમાં ગરમ અને સ્વાદિષ્ટ ખાવાનું દરેક લોકોને પસંદ હોય છે. આવા સમયમાં વજન ઘટાડવા અત્યંત મુશ્કેલ હોય છે. આ સમયમાં લોકો ગરમાગરમ ગાજરનો હલવો ખાય છે. ગુલાબ જાંબુ ખાય છે. ચોકલેટ ખાવાનું પણ પસંદ કરે છે. પરંતુ ઘણા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ખોરાક વધવાના કારણે માણસો નો વજન ઝડપથી વધવા લાગે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે શિયાળામાં ઘણી વસ્તુઓ ઝડપથી વજન ઘટાડે છે. પેટની ચરબી પણ ઘટાડે છે.
ગાજર
તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. તેથી ગાજરને પચાવવું આપણા શરીર માટે આસાન હોતું નથી. એટલા માટે જ લોકો ગાજર ખાય અને કેટલા કલાક સુધી ભૂખ્યા રહી શકે છે. એટલા માટે જ લોકોને ભૂખ જ નહીં લાગે તો તેમનું વજન ઓટોમેટીક રીતે ઘટી જશે. ગાજર માં ખુબ જ ઓછી કેલેરી હોય છે. તેથી તેનો વજન વધતો નથી.
બીટ
તેમાં પણ ખૂબ ઓછી કેલેરી હોય છે. પરંતુ તે આપણા શરીરને ભૂખ લાગવા દેતું નથી. એટલે કે સો ગ્રામ બીટમાં 43 કેલેરી હોય છે. બે ટકા ફેટ હોય છે. આ બધા પોષક તત્વોની મદદથી તમે ઝડપ રીતે વજન ઘટાડી શકો છો.
તજ
રસોડામાં મળવા વાળી વસ્તુ એટલે કે તો જ કરજો ની મદદથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો અને પેટ પણ ઘટાડી શકો છો. તે તમારું મેટાબોલિઝમ સંતુલિત રાખે છે. એટલા માટે ડાયાબિટીસના લોકોને પણ તજ ખાવાની સલાહ આપવામાં આવે છે.
મેથી
શિયાળાની ઋતુમાં મેથીના બી પણ વજન ઘટાડવા માટે ઉપયોગી થાય છે. તે દવાથી કંઈ ઓછા નથી. મેથી આપણા શરીરમાં ગ્લુકોઝનું લેવલ નિયંત્રિત કરે છે. તેથી આપણા શરીરમાં ચરબી વધતી નથી. શરીરમાં મેટાબોલ્ઝિમને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
જમરૂખ
શિયાળામાં સૌથી વધારે સ્વાદિષ્ટ એવા જમરૂખ પણ માણસની ભૂખ નિયંત્રિત કરે છે. તે તમારા શરીરમાં ફાઇબર ની જરૂરિયાત પૂરી કરે છે. તેથી વજન ઘટાડવા માટે જમરૂખ અને જામફળ પણ વધારે ફાયદાકારક છે.
ગ્રીન ચા
શિયાળામા પાણીની ઉણપ શરીર માટે ડિહાઇડ્રેશન નો ખતરો લઈને આવે છે. ડી હાયદ્રેષ્ણની કારણે શરીરની ચરબી ઘટે છે. પરંતુ આ સમયે તમારે આયુર્વેદિક ચા કે ગ્રીન ચા પીવી જોઈએ તેનાથી તમારા શરીરની ભુખ કંટ્રોલ થાય છે.
પેકિંગ મા મળતો ખોરાક
શિયાળા મા ઘણા લોકો પેકિંગમા મળતો સામાન વધારે થાય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે તેમાં સોડિયમ અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. જે તેનું વજન વધારે ઝડપથી વધારે છે. એટલા માટે પેકેટ માં મળતું શું કે કોઈપણ પ્રોસેસ્ડ ખોરાક ખાવો જોઈએ નહીં.
આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “જીગલો ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team