આ કારણે શૂર્પણખાએ તેના ભાઈ રાવણ ને આપ્યો હતો શ્રાપ? જાણો સંપૂર્ણ વાત….

બધા જાણે છે કે રામ ભગવાને રાવણનો વધ કર્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે રાવણની આ નિયત પાછળ કે તેમને બીજા ઘણા લોકો નો શ્રાપ મળ્યો હતો. રાવણની પોતાની જિંદગી ઘણા બધા કારણો ના લીધે અને ઘણા બધા શ્રાપના લીધે વિનાશ પામી હતી. તો ચાલો જાણીએ કે રાવણને કોણે અને ક્યારે ક્યારે શ્રાપ આપ્યો હતો?


Image source

અનરણ્ય નામના એક રાજાએ રાવણને શ્રાપ આપ્યો હતો. રાવણ જ્યારે વિશ્વ જીતવા નીકળ્યો હતો. ત્યારે તેમણે મરતા પહેલા રાવણને શ્રાપ આપ્યો હતો. નંદી એ રાવણને શ્રાપ આપ્યો હતો. એક વાર રાવણ જ્યારે ભગવાન શિવને મળવા કૈલાસ ઉપર જાય છે ત્યારે રાવણ શિવ ભગવાનના વાહન નંદી નો મજાક કરી હતી. રાવણને ખબર નથી કે તે કોઈ સામાન્ય બળદ નથી પરંતુ ભગવાન શિવનું વાહન છે. તેમની પાસે અપાર શક્તિઓ છે. તેથી પોતાની મજાક થવાને લીધે નદીએ રાવણને શ્રાપ આપ્યો હતો. રાવણ એકવાર પુષ્પક વિમાન લઈને યાત્રા ઉપર નીકળ્યો હતો. ત્યારે તેમણે એક ખૂબસૂરત સ્ત્રી જોઈ હતી.


Image source

તે સ્ત્રી ભગવાન વિષ્ણુનું પૂજન કરી રહી હતી પરંતુ રાવણ મહિલાઓને સન્માન આપતો ન હતો. તેથી તે સ્ત્રીના વાળ ખેંચી અને તેમની સાથે આવવાનો આદેશ કર્યો. પરંતુ તે સ્ત્રી પોતાનો જીવ ત્યાગી દીધો. પરંતુ તે રાવણ સાથે ગઈ નહિ અને રાવણને શ્રાપ આપ્યો. વિશ્વ ઉપર વિજય કરવા નીકળેલા રાવણ સ્વર્ગમાં પહોંચ્યો ત્યાં તેમને રંભા નામની અપ્સરા સાથે પ્રેમ થઈ ગયો પરંતુ લાંબા રાવણના મોટાભાઈ કુબેર ના છોકરા સાથે લગ્ન કરવા માગતી હતી. રંભા ની ચેતવણી પછી પણ રાવણ માન્યો નહીં અને તેને રંભા સાથે જબરજસ્તી કરી.


Image source

પરંતુ જ્યારે નળ કુબેર ને આ વાતની ખબર પડે છે. ત્યારે તેણે રાવણને શ્રાપ આપ્યો હતો. આ ઉપરાંત રાવણને પોતાની બહેન પંખાનો પણ સાથ મળ્યો હતો. સુર પંખા ના પતિ રાજા કાલિકયાના સેનાપતિ હતા.રાજા કાલક્યાંના રાવણ સાથેના યુદ્ધમાં સુર પંખા ના પતિનું રાવણ ના હાથે મૃત્યુ થયું હતું. તેથી શુરપંખા એ રાવણને શ્રાપ આપ્યો હતો. તે ઉપરાંત રાવણને પોતાની પત્ની ની મોટી બહેન માયા એ પણ શ્રાપ આપ્યો હતો. તેની ખરાબ નજર પોતાની પત્ની ની બહેન માયા ઉપર પડી હતી.


Image source

માયાના પતિ સંવર એ એક રાજા હતા. એક દિવસ રાવણ સાંભર ને મળવા ગયો હતો. ત્યાં માયાને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. ત્યારે સાંભરને આ વાતની જાણ થઈ ત્યારે રાવણે તેને પણ કેદ કરી લીધો હતો. તેથી તેની પત્ની માયાએ તેમને શ્રાપ આપ્યો હતો.


Image source

આવાજ સરસ લેખો ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

તમે અમને અહિયાં પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Facebook: જીગલો ગુજરાતી

Instagram:જીગલો ગુજરાતી 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.- JigloGujarati Team

Leave a Comment